દીપિકા ;પાદુકોણે પોતાની અલગ ફેશનના કાકરને ઘણીવાર પોતાના ફેન્સને ચોંકાવ્યા છે અત્યારે તો દીપિકાની અલગ ફેશનને પતિ રણવીર સિંહ સાથે સરખામણી કરવામાં આવી રહી છે એવામાં શુક્રવારના દિવસે ફરીથી એકવાર દીપિકાને અલગ ફેશનને કારણે ટ્રોલ કરવામાં આવી જણાવી દઈએ દીપિકા શુક્રવારે.
મુંબઈ એરપોર્ટ પટ જોવા મળી તેઓ શુક્રવારે પઠાણ ફિલ્મનું શૂટિંગ માટે સ્પેન જઈ રહી હતી ત્યારે મીડિયાએ દીપકાને કેમેરામાં કેદ કરી અહીં દીપિકાને લાલ કપડામાં જોવા મળી હતી અહીં લાલ કપડાં સાથે લાલ ટોપી અને પિન્ક શૂઝ પણ પહેરવા હતા પોતાના એ અલગ લુકને જોઈને દીપિકાના ફેન્સને બિલકુલ પસંદ આવ્યા ન હતા.
કેટલાય લોકોએ દીપિકાને રણવીર સિંહથી સરખામણી કરી હતી કારણ કે પતિ રણવીર હંમેશા પોતાના વિચિત્ર લુકને કારણે મીડિયામાં ચર્ચામાં રહે છે અહીં દીપિકાની આવી અલગ ડ્રેસ જોઈને દીપિકાની સરખામણી ઝોમેટો વાળીથી કરી દીધી હતી અહીં યુઝરોનું કહેવું છેકે દીપિકાની ફેશનપણ રણવીર સાથે.
રહીને દિવસે દિવસે બદલાઈ રહી છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું લાગે છેકે પતિ રણવીરે જ આના કપડાં ડિઝાઇન કર્યા છે જયારે એક યુઝરે તો દીપિકાને લાલ એમ્યુલન્સ પણ કહી દીધું લોકોને દીપિકાના આ અલગ કપડાં બિલકુલ પસંદ ન આવ્યા મિત્રો દીપિકાના આ કપડાં વિશે તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.