કાજલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગને દીવાના કર્યા છે લોકોએ અહીં ન્યાસાનું ગ્લેમરસ લુક જોયું અને ફિદા થનારની લાઈન લાગી ગઈ હકીકતમાં ન્યાસા લેકમી ફેશન વીકમાં સામેલ થઈ હતી અને તેમણે મનીષ મલહોત્રાની ડિઝાઇન કરેલ ડ્રેસ પહેરી હતી અને જયારે ન્યાસા આ ડ્રેસ સાથે રેમ્પવોક કરવા આવી.
તો લોકો તેને ઓળખી પણ ન શક્યા બધી મોટી મોટી મોડલ અને એક્ટરને ટક્કર આપતા ન્યાસાએ મહેફિલ લૂં!ટી લીધી ન્યાસા સામે જાનવી કપૂર અનન્યા પાંડે અને સનાયા કપૂર જેવી એક્ટર પણ પાણી માંગી ગઈ ત્યાં રહેલ દરેક લોકો ન્યાસાને જોઈ જ રહ્યા બધાની નજરો ન્યાસા પર જ ટકી રહી ગઈ.
ન્યાસાએ પહેલીવાર રેમ્પ વોક કર્યું પરંતુ એવું લાગિજ રહ્યું ન હતું કે તેઓ પહેલીવાર કોઈ શોનો ભાગ બની હોય ન્યાસા એટલા વિશ્વાસ સાથે રેમ્પવોક કરી રહી હતી જે જાણે કોઈ પ્રોફેશનલ મોડલ હોય આમ તો ખાસ કરીને ન્યાસાને પોતાના લુકને લઈને તેને ટ્રોલ કરવામાં આવતી હતી કેટલીયેવાર લોકો તેમની.
શ્યામ રંગને લઈને મજાક ઉડાવી પરંતુ પહેલીવાર આ શ્યામ ગર્લે વગર બોલ્યે એવો જવાબ આપ્યો કે લોકો આ યુવતીના દીવાના થઈ ગયા જણાવી દઈએ અત્યારે તો ન્યાસા પોતાનું શિક્ષણ પૂરું કરી રહી છે એટલે બોલીવુડમાં આગમન માટે થોડો સમય લાગશે આ ફેશન વીકમાં તેણે બોલીવુડમાં પોતાનો રસ્તો બનવાનું શરૂ કરી દીધું છે.