મેક્સિકોથી એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે જેને જાણીને કદાચ તમે વિશ્વાસ પણ નહીં કરો વિચારો કોઈ પાલતુ ડોગ કોઈ બાળકી સાથે જબરજસ્તી સબંધ બાંધી શકે હવે તમે પણ નહીં માનો મેક્સિકોથી આવેલી આ ખબરે બધાને હેરાન કરી દીધા છે અહીં એક પાલતુ ડોગ ઉપર આરોપ લાગ્યો છે.
આરોપ તેવો લાગ્યો છેકે ડોગે પોતાના માલિકની 9 વર્ષની પુત્રીનો રે!પ કરી દીધો છે પીડીતી બાળકીની માએ આરોપ લગાવ્યો છેકે પાલતુ ડોગે એમની પુત્રીનું યૌન શોષણ કર્યું છે આવી કરતા બાદ મહિલાએ ડોગ ઉપર ભડકી કે બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી ડોગ સામે ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે ડોગની ધરપકડ કરી છે.
અત્યારે પોલીસ પુરા મામલાની તપાસ કરો રહી છે અને તે પણ તપાસ કરી રહી છેકે મહિલાએ પતિને બચાવવા માટે ડોગનો ઉપયોગ કર્યો હોય પોલીસને શક છેકે બાળકી સાથે યૌન શોષણ તેમના સગા પિતાએ કર્યું છે પરંતુ મહિનાની ફરિયાદના આધારે પોલીસે ડોગની ધરપકડ કરી છે પોલીસ હવે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે ત્યારબાદ સત્ય હકીકતની ખબર પડશે.