Cli

41 વર્ષની સ્વેતા તિવારીને જોઈને ફેન્સે બતાવી 23 વર્ષની યુવતી એક્ટરને મળ્યું લગ્નનું માંગુ…

Bollywood/Entertainment Breaking

ટીવીથી લઈને ભોજપુરી પડદા પર ધમાલ મચાવનાર સ્વેતા તિવારી હાલમાં તેના મ્યુઝિક વિડિઓને લઈને ચર્ચામાં છે જેમાં તેઓ અભિનેતા સૌરભ રાજ જૈન સાથે જોવા મળશે હાલમાં તેનું આ સોન્ગ રિલીઝ થયું હકીકતમા હાલમાં સ્વેતા તિવારીની કેલટીક તસ્વીર સામે આવી છે તેની આ તસ્વીર સામે આવતાજ.

વાયરલ થઈ ગઈ છે સ્વેતા તિવારીની આ તસ્વીર જોઈને લગ્નનો પ્રસ્તાવ આપ્યો છે 41 વર્ષની સ્વેતાનો અંદાજ જોઈને ફેન્સ તેના 23 વર્ષની યંગ યુવતી કહી રહ્યા છે સ્વેતાની પર્સનાલિટી જોઈને ન લાગી શકે તેઓ 2 બાળકોની માંછે અભિનેત્રીની સુંદરતા જોઈને ફેન્સ એમના દીવાના થઈ રહ્યા છે અને એમને પોતાનું.

ક્રશ બતાવી રહ્યા છે અને સ્વેતાને 23 વર્ષ યુવતી બતાવ્યું છે જયારે સ્વેતા સાથે કામ કરનાર કામ કરી ચૂકેલ શૌરભ પણ ખુબ ખુશ છે સ્વેતાની આ તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શુ કહેશો તમારા વિચારે અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *