સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની એ આપણે બધાને ખબર છે અને કદાચ ગુજરાતની અત્ય સુધી કેટલીક એવી ચકચારી ઘટનાઓ છે એમાંની એક મોટી ચકચારી ઘટના છે પરંતુ આજે ચકચારી ઘટના બની એમાં એક બાળકે પોતાનો જીવ તો ગુમાવ્યો છે માતા પિતાએ પણ પોતાનો એક વાલ છો ગુમાવ્યો છે પરંતુ અત્યારે ગુજરાતની જનતામાં એક આગ છે આગ બે દિશામાં ફંટાઈ રહી છે એક હિન્દુ મુસ્લિમ થઈ રહ્યું છે તો બીજી બાજુ કાનૂન ઉપર પણ સવાલ થઈ રહ્યા છે ત્યારે આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે.
જગદીશભાઈ સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. >> જી નમસ્કાર નમસ્કાર >> આખા આખી ઘટના બની તમને ખબર જ હશે પરંતુ જે રીતના માહોલ બની રહ્યો છે ગુજરાતમાં એના વિશે શું કહેશો? >> જો માહોલ તો બિલકુલ જરાક ખોટો છે. આ હિન્દુ મુસ્લિમ એવો ઝગડોય નતો ને બે બાળકોમાં કઈ ઝગડાનું કારણ ધર્મ કે કોમ્યુનિટી કે સંપ્રદાય કે એવું કાઈ તો હતું નહી હિન્દુ મુસ્લિમ નતું >>
બે સાથે ભણતા હતા અને એ બંનેને ડખો થયો એટલે આવું વાત થઈ એટલે આ એક તો એંગલ ખોટો છે જે કોઈ લોકો અત્યારે આ એંગલથી વાત કરે છે એ બરાબર નથી હિન્દુ મુસ્લિમ તો એમાં થવું ન જ જોઈએ ભલે મૃતક અને આરોપી એ બઈ હિંદુમ મુસ્લિમ કોમ્યુનિટીના ભલે હોય એટલે કે એક સિંધી છે અને બીજા મુસ્લિમ છે પણ આપણે એને બાળપણથી એટલે કે ભલેદસમાં ધોરણના છે એટલે થોડા ઘણા તો સમજણા હોય પરંતુ આ ઇસ્યુ જો હિન્દુ મુસ્લિમનો હોત તો ડેફિનેટલી તમે એ કરો એ સમજી શકાય હવે બે છોકરાઓ જગડ્યા ને એમાં એને બુદ્ધિ નથી એટલે કંપાસનું જે કટર આવે કંપાસ બોક્સનું કટર એ એને મારી દીધું અને પેલો છોકરો ઓફ થઈ ગયો બિલકુલ કરુણ ઘટના છે અને ચિંતન યોગ્ય છે ડખો કરવા જેવી નથી અને ચિંતન યોગ્ય શું છે? >>
એક મહિના પહેલા આ બંને છોકરા વચ્ચે ઝગડો થયો હતો એક મહિના પહેલા >> બરાબર >> એની શિકાયત પ્રિન્સિપાલ અને શિક્ષક બધાને કરવામાં આવી હતી >> હવે એક વસ્તુ હવે આપણે કહીએ છીએ કે ભાઈ ત્યારે એક્શન બેક્શન લીધા હોત તો આમને તેમ પણ આ બધું એવું છે તમે ભૂકંપ આવ્યા પછી એમ કયો કે ભાઈ ભૂકંપ પ્રૂફ મકાન બનાવ્યા હોત તો વધુ સારું હોત આ એના જેવી વાતો છે >> છોકરા ઝગડે ત્યારે કોઈને એવી કલ્પના સુદ્ધા ન હોય કે આ ઝગડો આટલી હદે વ્યાપી જશે અથવા તો એનું આવું ખતરનાક પરિણામ આવશે એવું તો કઈ કલ્પી ન શકાય ને >> એમાં દરેક વાલી કે શિક્ષક કે ટીચર કે
પ્રિન્સિપલસ કે જે હોય એ લોકોની કોશિશ શું હોય બાળકોને સમજા આવા નહી કે ભાઈ તમે આવી રીતે ઝગડોમાં તોફાન કરશો તો શિક્ષા કરીશ વગેરે વગેરે >> રાઈટ હવે આજકાલ તો સ્થિતિ એવી છે કે છોકરાઓને કઈ કહીય નથી શકાતું માની લ્યો કે બે છોકરા આ બંને ઝગડ્યા અને કોઈ પ્રિન્સિપાલે બેયને માર્યા હોત તો પાછો જુદા એંગલથી ડખો થયો હોત તમારે અમારા છોકરાને મરાય કેમ નાના છોકરા તો ઝગડ્યા કરે બરાબર આપણે એક થોડું છે આતો આ છે ને કે તમે દોસ્તી કરો સ્વાનની તો બેય બાજુનું દુઃખ જો એ ખુશી રહે તો પૂછળી પટપટા નહિતર ચાટે મુખ એવું કહેવત છે
>> તો તમે કયા એંગલથી લ્યો જો છોકરાને પ્રિન્સિપલ કે ટીચરે માર્યા હોત તો એમ કેત કે ભાઈ છોકરાઓ છે એ તો ઝગડે પણ એમાં એટલું બધું તમારે મારવાની ક્યાં જરૂર છે કે આવા કડક એક્શન લેવાની શું જરૂર છે હવે આવી ઘટના બની ગઈ તો લોકો એ જ પાછા કહે છે કે એક મહિના પહેલા ઝગડો છો તો તમે અમારા વાલીઓને કે એને જાણ કેમ ન કરી પણ તમારી જાણ ખાતા કરણભાઈ એક્ચ્યુલી સ્કૂલોમાં માં આ ટાઈપના ઝગડાઓ સામાન્ય રીતે થતા તો હોય જ છે કોઈને એવી કલ્પના ન હોય કે કોઈ આને મારી નાખશે સમજી લો આટલી હદે તો આપણે વિચાર સુધા નથી કરી તમે ને હું વાહન લઈને
નીકળીએ તો સવારેથી એમ નક્કી કરીને નીકળ્યા હોઈએ કે હવે ગમે એમ થાય આપણે નાના વાહન વાળાને આતો ઉડાડવો જ છે હો એવું હોય ના હોય ઉડી જાય કોક અકસ્માતે અકસ્માત થઈ જાય તો થઈ જાય પછી બધા વિશ્લેષણ થાય એમ આ ઘટના જે બની છે ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં કે ભાઈ >> સવાર સવાલ એટલો હતો કે એક મહિના પહેલા જ્યારે આ બંને વચ્ચે ઝગડો થયો બંનેને જે કઈ શિક્ષકોએ થોડું ઘણું કઈ ખીજાણા હોય કે થોડું કઈને સમાધાન કરીને વાત પૂરી કરી એમ બાળકો છે ઝગડા કરે પણ હવે ચિંતાનો વિષય મેં કીધું એમ આ ડખાનો વિષય નથી ચિંતા ચિંતાનો શું વિષય છે કે જે 10 મું ધોરણ
ભણે એટલે કે એની ઉંમર કમસે કમ 13 થી 15 વર્ષની હોય >> રાઇટ >> 15 વર્ષનો તરુણ જેને સરકારી પરિભાષામાં સગીર કહે હવે કરણભાઈ ચિંતાનો નહી પણ ચિંતનનો વિષય એ છે કે આપણે સગીરની વ્યાખ્યા બદલવી પડે એમ છે મોબાઈલના કારણે અગાઉના સમયમાં જેમ આપણે કહીએને 18 વર્ષનોની સ્ત્રી અને 21 વર્ષનો પુરુષ ત્યારે જ પરિપક્વ ગણાય એવું નથી સુરતનો સુરતનો એક કિસ્સો આપણી નજર સામે છે એક ટીચરે એક બાળ સગીરવયના છોકરાને લગભગ 10 12 વર્ષનો કઈ છોકરો હશે એની સાથે એની યોનાચાર કર્યું અને એની સગરબા બની બની આ થયો ને ઘટનાક્રમ >> યસ યસ >> રાઈટ તો તમે વિચાર કરો કારણ કે હા એક જમાનામાં બેન દીકરી જે હોય એને પિરિયડના પણ અમુક ઉંમરની લિયાજ હતો હવે તમે જુઓ નાની નાની વયે થાય શું કામ છે આ બધું કારણ કે આપણો ખોરાક જે છે એ બહુ છીછરો થઈ ગયો સાત્વિક છે નહી ફાસ્ટ ફૂડ જેવો ખોરાક થઈ ગયો છે તામસી ખોરાક પહેલી વાત તો ઈ બીજું આપણી લાઈફસ્ટાઇલ એટલી બધી ખતરનાક થઈ ગઈ છે કે આપણેમાં ધૈર્યતા નામની ચીજ જ નથી રહી ધીરજ એ ધીરજ નામની કોઈ વ્યવસ્થા જ નથી રહી બધું આપણને ઓન ધ સ્પોટ જોઈએ છે તત્કાળ આ ફાસ્ટ ફૂડ છે શું તમે અડદની દાળ બનાવો તો પણ તમારે કમ સે કમ 15 20 મિનિટ રાહ જોવી પડે ભલે
કુકરમાં મૂકો તો પણ શાક રોટલી ઇત્યાદિ બનાવો તો પણ તમારે કમ સે કમ અડધી કલાક તો રાહ જોવી પડે ત્યારે રસોઈ થાય ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડમાં શું થાય તમે પૈસા દયો ને એટીએમની જેમ તમારે જે જોઈ એ તમે તાત્કાલિક મેળવી લયો હવે એ કેટલા તાજા કેટલા વાસી કેટલા સાત્વિક કેટલા નાસ્તિક કાઈ ખબર નહી તમને ભૂખ લાગી ને તમે ખાઈ લયો તો >> તમે ગોતર ગોતર એટલે ડાંગરનો પાલો પાલો એટલે ઘઉંનો ઘાસ ટૂંકમાં ગોતર કહેવાય એને >> તો ઘાસથી તમે ઘાસથી ઘાસ ભરો કોથળામાં તો કોથળો ઊભો રહી જાય ગુણ ગુણ ઊભી રહી જાય ને એની અંદર ઘાસ ભરો તો ઘાસ ભરો તોય ઉભી રહી