Cli

સાઉદી અરેબિયા અને UAE વચ્ચે સંબંધોમાં આવ્યો તણાવ?

Uncategorized

પશ્ચિમ એશિયાના એકબીજાના ઘાડ મિત્ર દેશો યુનાઇટેડ અરબ અમીરાત અને સાઉદી અરેબિયા એકબીજાની સામસામે આવી ગયા છે. હાલમાં બેવ દેશોના સંબંધોમાં તણાવ વર્તાઈ રહ્યો છે. આ તણાવ યમનને લઈને છે. સાઉદી અરેબિયા દ્વારા યમનના મુકલ્લા બંદર પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તો આ વીડિયોમાં આજે આપણે જાણીશું કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ એટલે કે એમબીએસ મોહમ્મદ બિન સલમાન અને યુએઈના વડા મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે દોસ્તી કેમ દુશ્મનીમાં ફેરવાઈ ગઈ છે

નમસ્કાર જમાવટ સાથે હું છું પારથ ભાળી દેશો સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેસંબંધો હાલમાં તણાવ ભર્યા છે થોડાક સમય અગાઉ સાઉદી અરેબિયા દ્વારા યમનના મુકલના બંદર પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. સાઉદી સૈન્યનો દાવો છે કે તેમણે યુએઈ દ્વારા સમર્થિત અલગતાવાદી જૂથો માટે મોકલવામાં આવેલા શસ્ત્રોના કન્સાઇનમેન્ટને નિશાન બનાવ્યું છે. સાઉદી અરેબિયાએ સ્પષ્ટ આરોપ લગાવ્યું છે કે આ શસ્ત્રોનો ઉપયોગ તેમના વિરુદ્ધ થઈ શકે છે.

આ હુમલા પછી સ્થિતિ વધુ વણસી ગઈ હતી. યમનમાં સાઉદી સમર્થિત સરકારે યુએઈના દળોને દેશ છોડવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. દબાનને વસ થઈને યુઈના સંરક્ષણ મંત્રાલય યમનમાંથી પોતાની સૈન્ય હાજરી સમેટી લેવાનીજાહેરાત કરી છે જો કે યુએઈએ સાઉદીના દાવાને ભગાવતા કહ્યું છે કે જહાજમાં માત્ર સૈન્ય પુરવઠો હતો

હથિયાર નહી આ પછી યુએઈએ તેના બાકી રહેલા સૈનિક એટલે કાઉન્ટર ટેરરિઝમ યુનિટ્સને પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી પરંતુ યુએઈએ પોતાના આ પગલાને હવે સ્વૈચ્છિક ગણાવી છે. વાત કરીએ ભૂતકાળની તો ભૂતકાળમાં યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે ક્યારે મતભેદો સર્જાયા હતા. તો વાત છે વર્ષ 2021 ની 2021 ના વર્ષમાં ઓપેક પ્લસમાં તેલ કોટાને લઈને બેવ દેશો વચ્ચે મતભેદો સર્જાયા હતા. જેમાં યુએઈ વધુ ઉત્પાદન માંગતું હતું અને હાલ આની અસર ઓપેક પ્લસમાં જોવા મળી રહી છે

યુએઈ અનેસાઉદી અરેબિયા વચ્ચે આર્થિક હરીફાઈ પણ ચાલી રહી છે જે અંતર્ગત સાઉદીનું વિઝન 2030 અને યુએઈનું દુબઈને વૈશ્વિક હબ બનાવવાના પ્રયાસોને લઈને સ્પર્ધા છે આ ઉપરાંત બંને દેશો વચ્ચે સુદાન હોન ઓફ આફ્રિકા અને ઇઝરાયેલ સાથે સંબંધોમાં પણ મતભેદો સામે આવેલા છે.

વાત કરીએ યુએઈ અને સાઉદી અરેબિયાની મિત્રતાની તો બેવ દેશો સમગ્ર મિડલ ઈસ્ટમાં એટલે કે પશ્ચિમ એશિયામાં એ બીજા વિશ્વયુદ્ધ પછી યુએસએના સમર્થક બનીને ઉભર્યા છે અને આ આગાઉ બેવ દેશો દ્વારા આ સીરિયામાં અને ઈરાકમાં આઈએસઆઈએસ સામે જે કાર્યવાહી કરવામાં આવી તેમાં પણ બેવ દેશોએ સમાન રીતે પોતાનો ફાળોઆપ્યો હતો

પરંતુ હવે યમનમાં જે રીતે અસ્થિરતા વધી રહી છે અને ખાસ કરીને બબલ અલ મંદાદ નામની જે સ્ટેટ છે તેમાં પ્રભુત્વ મેળવવા માટે બેવ દેશો વચ્ચે હરિફાઈ જામી હોય તેવું પણ સામે આપ્યું છે. તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોયા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *