સની દેઓલના ચાહકો માટે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે સની દેઓલ પાસે હવે બોર્ડર 2 અને ગદર 3 કરતાં પણ મોટી ફિલ્મ હાથ લાગી છે જી હા આ સમયેની સૌથી મોટી ખબર સામે આવી છે જેમાં જણાવાયું છે કે સની પાજી આવતા સમયમાં આ બંને મોટી ફિલ્મોથી પણ એક મોટી ફિલ્મ કરવા જઈ રહ્યા છે અને આ ફિલ્મ અંગે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ હિન્દી ફિલ્મ ઇતિહાસની દિશા અને દશા બંને બદલી દેશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સની દેઓલ જે ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત થઈ ચૂક્યા છેતે ફિલ્મનું નામ છે.
કોલ કિંગ અને તે સાઉથ ફ્લેવર સાથે બનવાની છે જી હા જેમ તમે સૌ જાણો છો કે સની દેઓલ હાલ બોર્ડર 2 અને અપકમિંગ ફિલ્મ ગદર 3ની શૂટિંગમાં વ્યસ્ત થવાના છે બન્ને જ એક્શન ડ્રામા ફિલ્મો હશે પરંતુ આ બંને ફિલ્મોથી અલગ તેઓ એક બીજી ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેનું નામ છે કોલ કિંગ તાજા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મમાં તેમનો લાર્જર ધેન લાઈફ એક્શન જોવા મળશે જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને બ્લોકબસ્ટર ગદર અને ગદર 2 ફેમ અનિલ શર્મા જ દિગ્દર્શન કરશેહાલમાં જ પિંક વિલા ની રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી આ વાત સામે આવી છે કે અનિલ શર્મા અને સની દેઓલે છેલ્લા 2 વર્ષમાં ઘણા ઓરિજિનલ આઈડિયાઝ પર ચર્ચા કરી છે.
તેમાંનો એક આઈડિયા તેમને ખુબ જ પસંદ આવ્યો આ કોલ માફિયા ના બેકડ્રોપ પર આધારિત લાર્જર ધેન લાઈફ ડ્રામા છે તેનું નામ છે કોલ કિંગ અને તેમાં સની દેઓલ એક એવા અવતારમાં દેખાશે જેમા તેમને પહેલા ક્યારેય નહીં જોયા હોય ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને હાલ તેના ડાયલોગ ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યું છે આ જ રિપોર્ટમાં જણાવાયું છે કે કોલ કિંગ સિવાય અનિલ શર્મા બિગ સ્કેલ પિરિયડ એક્શન ડ્રામા ગદર 3 પર પણ કામ કરી રહ્યા છે અને એક બીજી ફિલ્મ પર આ વર્ષની અંત સુધીમાં નિર્ણય લેવાશે પરંતુ ત્રણેય સ્ક્રિપ્ટ પર એકસાથે કામ ચાલી રહ્યું છે.
કોલ કિંગની સ્ટારકાસ્ટની વાત કરીએ તો લાંબા સમયથી આ ફિલ્મ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મમાં સની દેઓલ સાથે રજનીકા મંડના લીડ રોલમાં જોવા મળશે એપ્રિલમાં એવી ખબર આવી હતી કે સની દેઓલ સાથે જાટ ફિલ્મમાં દેખાયેલા પ્રશાંત બજાજ પણ કોલ કિંગની સ્ટારકાસ્ટમાં સામેલ થઈ શકે છેઓવરઓલ જો વાત કરીએ તો આ ફિલ્મને લઈને હવે ઉત્સાહનો માહોલ છે અને સની દેઓલ પોતાના બિઝી શેડ્યૂલ છતાં પણ આ ફિલ્મની શૂટિંગ જલદી શરૂ કરવા જઈ રહ્યા છે
તમારી માહિતી માટે જણાવી દઈએ કે કોલ કિંગ નામથી સની દેઓલ આ ફિલ્મને એ લેવલ પર લઈને જઈ રહ્યા છે જેના વિશે કોઈએ કલ્પના પણ કરી નહોતી અને જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ગદર 3 અને બોર્ડર 2નો ઈતિહાસ પણ તોડી શકે છેવેલ મિત્રો તમારો શું ઉત્સાહ છે સની દેઓલની આ મચ અવેટેડ ફિલ્મને લઈને