અત્યારે મુંબઈથી એક મોટી ખબર આવી રહી છે સંજય દત્તની પૂર્વ પત્ની રિયા પિલ્લઇ કેસમાં કોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો છે કોર્ટે ટેનિસ પ્લેયર લિયેન્ડર પેસને દિયા પિલ્લઇ સહે ઘરેલુ હિં!સા મામલે દોષિત જાહેર ર્ક્યા છે કોર્ટે પેસને વળતર આપવાની વાત કરી છે કોર્ટના આદેશ મુજબ લિયેન્ડર પેસે રિયા પિલ્લઇને.
દર મહિને 1 લાખ આપવા પડશે સંજય દત્તથી અલગ થયા બાદ રિયા પેસ સાથે લગભગ 8 વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહી હતી તેના બાદ વર્ષ રિયાએ પેસ પર 2014માં ઘરેલુ હિં!સાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી રિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે લિએન્ડર પેસ એમની માનસિક રીતે હેરાન કરે છે.
આજે કોર્ટે પોતાનો ફેંસલો જાહેર કરતા કહ્યુ સાબિત થાય છેકે લિયેન્ડર પેસે રિયા પિલ્લે સાથે ઘરેલુ હિંસા કરી છે કોર્ટે જણાવ્યું જણાવ્યું કે રિયા જો ફરીથી પેસ સાથે રહેવાનો ફેંસલો કરેછે તો વળતર માટે તેઓ હકદાર નહીં હોય રિયા પિલ્લે સંજય દત્તની બીજી પત્ની હતી સંજય દત્તે 1998માં રિયાથી લગ્ન કર્યા હતા.
જયારે 10 વર્ષ બાદ 2008માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા જેના બાદ રિયાએ લિયેન્ડર પેસનો હાથ પકડ્યો હતો અત્યારે તો લિએન્ડર રિયાથી અલગ થઈને એક્ટર કિમ શર્માને ડેટ કરી રહ્યા છે અને ખબર છેકે તેઓ જલ્દી કીમથી લગ્ન પણ કરવાના છે મિત્રો આ ખબર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.