Cli
પાકિસ્તાની શોયેબ મલિક થી લગ્ન કરીને પસ્તાઈ રહી છે સાનીયા મિર્ઝા, કહ્યું કે લગ્ન ના થોડા જ દિવસોમાં પતિ અને દિયર...

પાકિસ્તાની શોયેબ મલિક થી લગ્ન કરીને પસ્તાઈ રહી છે સાનીયા મિર્ઝા, કહ્યું કે લગ્ન ના થોડા જ દિવસોમાં પતિ અને દિયર…

Breaking

ભારતીય ટેનિસ ની સૌથી લોકપ્રિય અને જાણીતી ખેલાડી સાનીયા મિર્ઝા એ પાકિસ્તાની ક્રિકેટ ટીમ ના પુર્વ કપ્તાન શોયેબ મલીક સાથે નિકાહ કર્યા હતા એ બાદ બંને વિશે ઘણી ખબરો સામે આવી હતી વિશ્ર્વભરમા આ બંને ના નિકાહ ખુબ ચર્ચાસ્પદ બન્યા હતા તેઓ બંને ખુબ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે આને અવારનવાર.

પોતાની તસવીરો શેર કરીને પોતાના જીવન ની તમામ વાતોને પોતાના ફેન્સ સાથે શેર કરે છે સાનીયા મિર્ઝા ના ઈન્સ્ટ્રાગ્રામ પર લાખો ફેન ફોલોવર છે તેના એ વચ્ચે તાજેતરમાં જ સાનીયા મિર્ઝા એ એક ફની વિડીઓ શેર કર્યો હતો અને એ વિડીયોમાં તે ખુબ અનોખા અંદાજમાં જોવા મળી હતી તેને શોયેબ મલીક સામે ઈસારો કરીને જણાવ્યુંકે હું આની.

કોઈ ઈજ્જત નથી કરતી સાથે સાનીયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ વિડીઓ પર એ પણ જણાવ્યું હતું કે શોયેબ મલીક ના પરીવારજનો મને માત્ર પરીવારની એક કમજોર કડી માને છે અને કોઈ મને માન આપતું નથી આ વિડીયો પર ઘણા લોકોનું એમ માનવું છેકે સાનીયાએ આ વિડીઓ લોકોને હસાવવા માટે બનાવ્યો છે.

પરંતુ ઘણા લોકો નું એમ પણ કહેવું છેકે પાકિસ્તાની ક્રિકેટર સોયેબ મલીક સાથે નિકાહ કરીને સાનિયા મિર્ઝા નુ કેરીયર પુરું થયું છે અને તેમને હાલ પસ્તાવો થઈ રહ્યોછે આ વિડીઓ માં સાનીયા પોતાના દિકરા ને એમ પણ કહે છેકે એવા લોકોની સાથે ના રહેવું જોઈએ જે આપણાને મહત્વ ના આપતા હોય ત્યાર બાદ છોકરીનો અવાજ.

સંભળાય છેકે હું એના જ ઘરમાં રહું છું શોયેબ મલીક પણ ત્યાં જોવા મળે છે પાકિસ્તાની ક્રિકેટર શોયેબ મલીક સાથે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા એ 12 એપ્રીલ 2010 માં નિકાસ કર્યા હતા અને બંને નો એક દિકરો પણ છે તેનું નામ ઈજહાન છે તે અવારનવાર સોશિયલ મીડિયા પર હાઈલાઈટ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *