Cli

નાગા ચૈતન્યના જન્મદિવસ ઉપર સામંથાએ બતાવ્યો પોતાનો ગુસ્સો લોકો આ રીતે બદલાય છે…

Bollywood/Entertainment

સામંથા અને નાગા ચૈતન્યની જોડીને લોકો ખુબજ પસંદ કરતા હતા પરંતુ બંને અચાનક અલગ થયા તો ચાહકો નિરાશ થઈ ગયા જયારે ચાહકોને ઉમ્મીદ હતી કે તેઓ અલગ થયા પછી પણ સારી દોસ્તી રાખશે કારણ કે બંનેએ સરખી રીતે છુટાછેડા લીધા હતા બંને એકબીજા ઉપર કીચડ ઉછાળ્યું ન હતું.

છૂટાછેડાને લઈને સામંથા કઈ બોલી ન હતી અને નાગા ચૈતન્ય પણ ચૂપ હતો હવે પબ્લિક સામંથા ઉપર ગુસ્સો કરી રહી છે તેની પાછળનું એક કારણ છે હાલમાં નાગા ચૈતન્યનો જન્મદિવસ હતો બધાએ ચૈતન્યને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી પરંતુ પત્ની રહી ચુકેલી સામંથાએ દોસ્ત તરીકે પણ જન્મદિવસની શુભકામનાઓ ના પાઠવી.

ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા કપલ જોઈએ છીએ આપણે છૂટાછેડા પછી પણ દોસ્તીનો સારો સબંધ રાખતા હોય છે જેમાં રીત્વિક રોશન હોય કે આમિર ખાન જયારે લોકો ત્યારે ગુસ્સે ભરાયા કે સામંથાએ નાગા ચૈતન્યને જન્મદિવસ ઉપર સુભકામનાઓ ના પાઠવી જેને લઈને લોકો સામંથાને મતલબી કહી રહ્યા છે અને સાફ દેખાઈ રહ્યું છેકે સામંથાએ તમામ સબંધ પુરા કરી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *