પોતાના છૂટાછેડા પછી બેટીઓના લગ્નને લઈને સાઉથ અભિનેત્રી સામંથાએ બતાવ્યો ગુસ્સો અને વસ્તીને આપી કંઈક આવી સલાહ મિત્રો સામંથાએ પોતાના ચાર વર્ષની સાલગીરાને ચાર દિવસ બાકી હતા અને સાઉથના સુપર સ્ટાર નાગા ચૈતન્ય સાથે છુટા છેડા લીધા ત્યારબાદ હવે સામંથાએ બેટીઓ માટે આજે એક પોસ્ટ શેર કરી છે.
છૂટાછેડા પછી સાંમાથા દિલની વાતો સોસીયલ. મીડિયામાં કરતી રહે છે ત્યારે આ પોસ્ટ દ્વારા સામંથાએ એક જ્ઞાન આપતી વાત કરીછે કે બેટીઓના લગ્ન માટે પૈસા ભેગા ના કરો તે પૈસા બેટીના ભણતર ઉપર ખર્ચ કરો અને બધી રીતે મજબૂત બનાવો બેટીને લગ્ન માટે તૈયાર ના કરો પણ બધી રીતે મજબૂત રહે એ રીતે તૈયાર કરો બેટીને ખુદથી પ્રેમ કરતા શીખવાડો.
સામંથાએ વધુ લખ્યું હતું કે બેટીને વિશ્વાશું બનાવો અને એટલી હિંમત આપો કે કોઈને થપ્પડ પણ મારવી પડેતો તે મારી શકે સામંથાએ પોતાના છૂટાછેડાના 1 મહિના પછી સોસીયલ મીડિમાં આ વાત કહી છે લોકોને અપીલ કરી છેકે બેટિના લગ્ન માટે પૈસા ના ભેગા કરો પણ છોકરીને ભણવામાં અને સારી કાબિલિયત બનાવામાં વાપરો.
સામંથાએ 2017 માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા એમના લગ્નમાં બહુ ખર્ચો થયો હતો જે ઇન્ડસ્ટ્રીઝની સૌથી વધુ બજેટ વાળા લગ્ન ગણવામાં આવી રહ્યા છે 200 કરોડ લગ્નમાં ખર્ચ કરવામાં આવ્યો હતો અત્યારે તે પૈસા તેની જોડે હોત તો સામંથા સારી જિંદગી જીવી રહી હોત એટલે માટે સામંથાએ લોકોને બેટી માટે યોગ્ય જગ્યાએ પૈસા વાપરવા માટે અપીલ કરી છે.