બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મહાનાયક તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અને છેલ્લા ઘણા દસકાઓથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજુ પણ દમદાર અભિનય થકી ફિલ્મો આપનાર અમિતાભ બચ્ચન ને લોકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ આ વચ્ચે બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના પિતા સલીમખાને ઈશારા.
ઇશારામાં અમિતાભ બચ્ચનને ઘમંડી કહી દીધા છે સલીમ ખાને જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનનો સ્વભાવ એવો છે કે તેઓ જલ્દી કોઈને નજીક આવવા દેતા નથી સલીમ ખાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષોથી જોડાયેલા છે અને તેઓ વ્યક્તિત્વ ધરાવે છે કે લોકો તેમને ખૂબ માને છે સલીમ ખાને ઘણી બધી.
ફિલ્મોની સ્ક્રીપ્ટ લખેલી છે અને તેમની કહાનીઓ પર કામ કરીને ઘણા બધા અભિનેતાઓ સુપરસ્ટાર પણ બની ચૂક્યા છે ખાસ કરીને અમિતાભ બચ્ચન આજે જે મુકામ પર છે તેમાં મોટો ફાળો સલીમ ખાનનો છે સલીમ ખાન અને જાવેદ અખ્તરની લખેલી ફિલ્મ જંજીરથી અમિતાભ બચ્ચનની કિસ્મત બદલાઈ હતી.
અને અમિતાભ બચ્ચનને આ ફિલ્મોમાંથી જ એન્ગ્રી યંગ મેનનો ખિતાબ મળ્યો હતો તાજેતરમાં અરબાઝ ખાન સાથેના એક ઇન્ટરવ્યૂમાં સલીમ ખાને જણાવ્યું હતું કે તેમને અમિતાભ બચ્ચનની એક્ટિંગ પર એટલો ભરોસો હતો કે તેઓ તેમનું નામ આગળ વધારવા માટે ખૂબ પ્રયત્ન કરતા હતા.
પરંતુ અલગ થયા બાદ તેઓ એકબીજાના સંપર્કમાં ક્યારેય રહ્યા નથી અમિતાભ બચ્ચન સાથે ખરાબ થયેલા સંબંધો વિશે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ સંબંધોને બચાવવાની જવાબદારી અમિતાભ બચ્ચનની હતી જ્યારે તમે ખૂબ મોટા સ્ટાર બની જાઓ છો ત્યારે પણ તમારી એ જવાબદારી રહે છે કે તમારા સફળ અભિનય.
કેરિયરમાં યોગદાન આપતા તમામ લોકોને મળવું જોઈએ આગળ વાત કરતા સલીમ ખાને જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનનો સ્વભાવ માત્ર મારી સાથે જ નહીં પરંતુ ઘણા લોકોની સાથે પણ એવો જ રહ્યો છે તેઓ કોઈને પોતાના નજીક આવવા દેતા નથી સલીમ ખાને વાતવાતમાં એ જાહેર કરી દીધું કે અમિતાભ બચ્ચન કા મંદી છે.