Cli
સલમાન ની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ કર્યો ચોંકાવનાર ખુલાસો, કહ્યું નોકરાણી કગરતી હતી અને મને સલમાન ઢસડીને...

સલમાન ની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ કર્યો ચોંકાવનાર ખુલાસો, કહ્યું નોકરાણી કગરતી હતી અને મને સલમાન ઢસડીને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન પોતાના ફિલ્મી કેરિયર ની સાથે અનેક અભિનેત્રીઓ સાથે લવ ઇન લાઇફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહ્યા છે એશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ પણ સલમાન ખાનના જીવનમાં આવી ચૂકી છે પરંતુ હવે સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલમાન ખાન.

વિશે એવા ખુલાસાઓ કર્યા છે જે સાંભળીને લોકો ચોંકી ગયા છે સોમી અલીએ મિડીયા સમક્ષ ખુલાસાઓ કરતા જણાવ્યું હતું કે એમની નોકરાણી સલમાન ખાન ને ના મારવા કહેતી હતી એ છતાં પણ તેઓ મને ખુબ મારતા હતા 90 ના દશકા માં સોમી અલી પાકિસ્તાન માં થી ભારતમાં કામ કરવા આવી હતી.

એ માત્ર સલમાન ખાન માટે જ બોલીવુડમાં કામ કરવા માગતી હતી ભારત આવતા જ સલમાન અને સોમી એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા પરંતુ કોઈ કારણોસર સોમી અલી અને સલમાન ખાન નું બ્રેક અપ થયું અને સલમાન ખાન ઐશ્વર્યા ના પ્રેમમા પડ્યા ત્યારબાદ સોમી અલી બોલીવુડ છોડીને વિદેશમાં ચાલી ગઈ.

સોમી અલી વિદેશમાં રહે છે અને આ દરમિયાન તેને એવો ખુલાસો કર્યો છે કે સાંભળીને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે આ દરમિયાન તેને એક પોસ્ટ કરી છે જેમાં જણાવ્યું હતું કે નોકરાણી મારી ચીખો નહોતી સાભંડી શકતી સલમાન ખાન મારી સાથે મારપીટ કરતો હતો અજય સેલાર જે મારા.

મેકઅપ આર્ટિસ્ટ હતા તેઓ મારી ગરદન અને બોડીના અન્ય ભાગમાં ઘાવ ના નિસાન છુપાવવા માટે મેકઅપ કરતાં હતાં મારી હાલ ની સ્ટુડિયો જવા વાળા બધા જ પ્રોડ્યુસર જોતા હતા હું ઈચ્છું છું કે તે જાહેરમાં મારી માફી માગે પરંતુ તે એવું નહીં કરે કારણ કે તે ખુબ જ અહંકારી છે સોમી અલીએ.

આ પહેલા ખુલાસો કર્યો હતો કે સલમાન ખાને તેમના શો ને ભારતમાં બેન કરાવી દીધો હતો તો સોમી અલીએ એમ પણ જણાવ્યું હતું કે સલમાન એમને સિગરેટ થી ડામ આપતા હતા સલમાન ખાન પર આ પહેલા એશ્વર્યા રાયે પણ મારપીટ ના આરોપો લગાવ્યા હતા હાલ સોમી અલી ના આ નિવેદન થી લોકોના હોસં ઉડી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *