Cli

કેટરિના કૈફના લગ્નમાં નહીં જાય સલમાન ખાન તે માટે ખાન પરિવારે લીધો મોટ નિર્ણય…

Bollywood/Entertainment

કેટરીના કૈફના લગ્ન દરમિયાન ખુદને દૂર રાખવા માટે સલમાન ખાને એક મહત્વનો નિર્ણય લીધો છે જયારે ડિસેમ્બર મહિનામાં કેટરિનાના લગ્ન થશે ત્યારે કેટરીનાથી દૂર રહેશે અને દૂર એટલા કે હજારો કિલોમીર સલમાન દૂર રહેશે સલમાન કેટરિનાના લગ્ન સમયે મુંબઈ જ નહીં પરંતુ ભારત દેશથી બહાર હશે.

આ નિર્ણય ખુદ સલમાન ખાને લીધો છે જયારે એક બાજુ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ઈન્ડસ્ટ્રીઝમાં હજુ સુધી કોઈને ઇન્વાઇટ કરવામાં આવ્યા નથી અને જો ઈન્વાઇટમાં કરવામાં આવ્યા હોય તો પણ તે વાતને છુપી રાખી હોઈ શકે છે કેટરીના અને વિકી કૌશલ પોતાના લગ્નમાં સિકયુરિટીને લઈને ચિંતિત છે.

આ સમય દરમિયાન ખબર આવી છેકે સલમાન કેટરિનાના લગ્ન સમયે ભારતમાં નહીં હોય સલમાનના એક નજીકના એ જણાવ્યું કે કેટરીનાએ સલમાનને લગ્નમાં ઇન્વાઇટ કરવા માટે સલમાનના ફિલ્મ શુટિંગની તારીખ જાણવાની કોશિશ કરી તે સમયે કેટરીનાને કહેવામાં આવ્યું કે લગ્ન સમયે 9 ડિસેમ્બરે સલમાન રિયાઝ જવા રવાના થશે.

તો સ્વાભાવિક છે સલમાન પોતાની જૂની ગર્લફ્રેન્ડના લગ્નથી દૂર રહેવાની કોશિશ કરી રહ્યા છે કેટરિનાના લગ્ન પત્યા પછી પણ કેટલાક દિવસો સુધી સલમાન પોતાની ફિલ્મ ટાઇગર 3ના શૂટિંગમાં વ્યસ્ત રહશે તો સાફ દેખાઈ રહ્યું છે સલમાન પોતાની જૂની ગર્લફ્રેન્ડના લગ્ન સમયે દૂર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *