સલમાન ખાનની વાત કરીએ તો એમને હંમેશા મીડિયામાં ચર્ચાઓ રહેતી હોય છે જયારે હમણાં અંતિમ રિલીઝ થઈ આ ફિલ્મનો પ્રચાર પણ એમણે સારો કર્યો આ ફિલ્મના પ્રચાર દરમિયાન તેઓ કપિલ શર્માના શોમાં પહોંચ્યા ત્યાં એમણે એક સમયે રહી ચુકેલી સાથી એક્ટર જેકલીનને લઈને ખુલાસો કર્યો.
આ કિસ્સો સલમાન ખાનના પનવેરમાં આવેલ ફાર્મ હાઉસથી જોડાયેલ છે મહા!મારીમા ત્યાં સમય પસાર કર્યો હતો અહીં જેકલીન પણ રહી હતી જ્યાં સલમાને ખેતીના ગુણ પણ શીખ્યા હતા તેના ફોટા પણ સોસીયલ મીડિયામાં શેર કર્યા હતા અહીં જેકલીનને એમણે ખેતી કરવાની સલાહ આપી દીધી હતી.
સલમાને કપિલ શર્મા શોમાં આ વાતનો ખુલાસો કરતા કહ્યું હતું કે લોક!ડાઉંન સમયે જેકલીન અમારા ફાર્મ હાઉસ ઉપર રહેતી હતી જ્યાં બધાલોકો ખેતીના ગુણ શીખી રહ્યા હતા ત્યારે જેકલીન કસરત કરી રહી હતી મેં તેને કીધું જમીન ખોદો તેના લીધે પૂરો દિવસ નીકળી જશે અને એવું લાગશે કઈ કામ કર્યું છે સાથે સારો પાક પણ ઉગાડી શકો છો .
જયારે ફિટ રહેવા માટે એમણે જેકલીને ખેતી કરવાની સલાહ આપી ત્યારે જેકલીને એમની વાત ન માની સલમાન લોક!ડાઉન સમયે સલમાન ઇચ્છતા હતા કે જેકલીન કસરત કરવાને બદલે ખેતીમાં થોડું કામ કરે જેનાથી પાક પણ ઉગશે અને કસરત પણ થશે અહીં આ સલાહની વાત કપિલ શર્માના શોમાં સલમાને કરી હતી.