સલમાન ખાને પોતાની ટીમમાંથી જેકલીન ફર્નાન્ડીઝને બહારનો રસ્તો બતાવી દીધો છે 200 કરોડના ઠગાઈ મામલામાં જેકલીન ખરાબ રીતે ફસાઈ ગઈ છે કાલે સાંજે ઇડી અધિકારિયોએ મુંબઈ એરપોર્ટથી જેકલીનની ધરપકડ કરી અને વિદેશ જતી અટકાવી અધિકારીઓ જેકલીનને પોતાની સાથે લઈ ગયા.
ચેતવણી આપીને જેકલીનને છોડી મૂકી હતી હવે ઇડીએ જેકલીનને પુછતાજ માટે દિલ્હી બોલાવી છે મહાઠગ સુકેશ ચન્દ્રશેખર સાથે જેક્લીનના સબંધના ખુલાસો થઈ ગયો છે જોઈએ તો જેકલીન સલમાનની સૌથી નજીકની માનવામાં આવે છે હવે જેક્લીનનું આ કેસમાં નામ આવવાથી સલમાન ખુબજ નારાજ છે.
સલમાનને ખબર ન હતી કે જેલકીનને સુકેશ સાથે સબંધ છે હવે ખબર પડતાજ સલમાને પોતાની ટીમમાંથી જેકલીનને નીકાળી દીધી છે જણાવી દઈએ સલમાનની દબંગ ટુરમાં જેકલીન હંમેશા પરફોર્મન્સ કરતી રહી છે જણાવા મળ્યું છેકે કાલે જયારે જેકલીનને મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી ત્યારે દબંદ ટુર માટે વિદેશ જઈ રહી હતી.
પરંતુ હવે જેકલીનને જે રીતે ઇડીએ રોકી તેનો મતલબ એછે કે તેના ઉપર લાગેલા આરોપ બહુ ગંભીર છે હવે સલમાન પોતાની દબંદ ટુરમાંથી જેકલીનને હટાવીને બીજી કોઈ એક્ટરને લેવાનું વિચારી રહ્યા છે જેક્લીનનો માત્ર એક સહારો સલમાન ખાન હતા પરંતુ એમણે પણ હવે જેક્લીનથી દુરી બનાવી લીધી છે.