Cli
પારદર્શક કપડામાં સલમાન ખાનની ભાભી સ્પોટ થઈ, ખુબ હોટ દેખાતા ચાહક બન્યો બેકાબુ અને...

પારદર્શક કપડામાં સલમાન ખાનની ભાભી સ્પોટ થઈ, ખુબ હોટ દેખાતા ચાહક બન્યો બેકાબુ અને…

Bollywood/Entertainment Breaking

ઇટાલિયન મોડલ અને બોલીવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જીયા એટ્રીયન આ દિવસોમાં પોતાના અરબાઝ સાથે ના પ્રેમ સંબંધોને લઈ ખુબ જ ચર્ચામાં રહે છે જ્યારે અરબાઝ ખાને આ ઇટાલિયન મોડલ ને લાખો રુપિયાનું ઘર ગિફ્ટ કર્યું એ સમયે ખુબ ચર્ચાઓ થતાં આ બંનેના અફેર.

વિશે લોકોને ખબર પડી હતી પરંતુ હાલમાં એના અરબાઝ ખાન સાથેના સંબંધો જગ જાહેર છે તેના વચ્ચે તાજેતરમાં એક મોલમાં સ્પોર્ટ થઇ હતી જેમાં એને વ્હાઇટ શોર્ટ ટોપ અને બ્લુ જીન્સ પહેરી હતી ટોપમાં વચ્ચે કટ આઉટમાંથી નિતંબો સ્પષ્ટપણે દેખાતા હતા અને પારદર્શક હોવાના કારણે ઉભાર પણ અત્યંત આકર્ષક.

અને લોભામણો લાગતો હતો એની મદમસ્ત ચાલ સાથે નિતંબો ઉછળકૂદ કરી રહ્યા હતા આ જોતા એક ચાહક પોતાનો હોશ ગુમાવી બેઠો હતો અને એને પોતાના મોબાઈલથી ચારેય બાજુ ફરીને ખૂબ જ પ્રેમથી પ્લીઝ મેમ કહીને વિડીઓ ઉતાર્યો જ્યારે જ્યોર્જીયા પણ પોતાની પબ્લિસિટીથી ખુશ હોય એમ જણાતી હતી અને.

મીડિયાને પોઝ પણ આપી રહી હતી મિત્રો આ ઈટાલીયન મોડલ ભારતીય બે ફિલ્મોમાં જોવા મળી હતી ગેસ્ટ ઈન લંડન 2017 અને વેલકમ ઈન બજરંગપુર પરંતુ ફિલ્મોમાં એનો જાદુ ના ચાલ્યો અને લોકપ્રિયતા ના મેળવી શકી પરંતુ હાલ અરબાઝ ખાન સાથેના સંબંધોએ એને સ્ટાર બનાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *