Cli
જીમના કપડામાં સલમાન ખાનની ભાભીએ બોલ્ડનેશની હદો પાર કરી, જુવો પાણી પાણી થઈ જશો...

જીમના કપડામાં સલમાન ખાનની ભાભીએ બોલ્ડનેશની હદો પાર કરી, જુવો પાણી પાણી થઈ જશો…

Bollywood/Entertainment Breaking

ઇટાલિયન મોડલ અને એક્ટર જ્યોર્જિયા એન્ડ્રિયાની સોસીયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહે છે જ્યોર્જિયા એન્ડ્રિયાની સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ છે મલાઈકા અરોડા સાથે બ્રેકઅપ બાદ અરબાઝ જ્યોર્જિયા સાથે અફેરમાં છે તેઓ ઘણીવાર સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.

હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ સોશિયલ મીડિયા પર તેનો લેટેસ્ટ વિડીયો જીમની બહારના દરેક સાથે શેર કર્યો છે જેમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ જિમ આઉટફિટ પહેર્યું છે અને તેઓ આઉટફિટમાં એકદમ બોલ્ડ અને ગ્લેમરસ જોવા મળી રહી છે તેનું આ લુક ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો નવો વીડિયો ફિટનેસથી ભરપૂર છે તેઓ હંમેશા જીમમાં તેના વર્કઆઉટ સેશનના દિવસે જોવા મળી છે જ્યોર્જિયા એન્ડ્રિયાની આ વીડિયોમાં આ જિમ આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે તેનું પરફેક્ટ ફિગર અહીં તેણીએ ફ્લોન્ટ કર્યું છે જણાવી દઈએ જ્યોર્જિયા એન્ડ્રિયાની અરબાઝ ખાન કરતા 22 વર્ષ નાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *