Cli

સલમાન ખાનનો વળતો જવાબ બુઢા હોગા તેરા બાપ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડમાં કહેવાય છેકે સલમાન પોતાનો બદલો લેવાનું ક્યારેય નથી ભૂલતા ક્યારેક મોકો જોઈને સલમાન ચોકો પણ મારી દેછે સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફે વિકી કૌશલ સાથે હમણાં લગ્ન કર્યા હવે કેટરીનાને સલમાન ખાન કેટલો પ્રેમ કરતા હતા તે જણાવવાની જરૂર નરહી.

કેટીના કૈફના લગ્ન પર સલમાનને ખુબ મેણાં પડ્યા પરંતુ ખાસ કરીને લોકોનું કહેવું હતું કે કેટરીના 38 વર્ષની છે અને સલમાન ખાન 55 વર્ષના બંનેની ઉંમરમાં 17 વર્ષનું અંતર છે ત્યારે આટલી મોટી ઉંમરથી કોણ લગ્ન કરે દરેક જગ્યાએ સલમાનને વધુ ઉંમર હોવાથી લગ્ન શક્ય ન બન્યા તેવી યુઝરો એ કોમેંટો કરી.

સલમાન એ સમયે શાંત રહ્યા પરંતુ હવે એમણે એવો જવાબ આપ્યો કે જોવા વાળા પણ હેરાન રહી ગયા સલમાને ઇન્સ્ટાગ્રામમાં પોતાના અકાઉન્ટમાં આ એક ફોટો અપલોડ કરી ફોટોમાં સલમાનના જબરજસ્ત સિક્સ પેક દેખાઈ રહ્યાછે જે લોકો પોતાની જવાનીમાં નથી કરી શકતા એ સલમાને 55 વર્ષની ઉંમરે કરીને બતાવી રહ્યા છે.

સલમાનનો જવાબ આપવાની સ્ટાઇલ બધાથી અલગ છે તેઓ બોલતા નથી કરી બતાવવામાં વિશ્વાસ કરે છે હવે એ લોકોના મોઢા પર તમાચો મા!ર્યો છે જેઓ કહી રહ્યા હતા કે સલમાન ઘરડા છે એટલે કેટરીના એ તેમના સાથે લગ્ન નથી કર્યા તમને જાણીને નવાઈ લાગશે બોલીવુડમાં ખાસ કરીને બીજા એક્ટરે બોડી બનાવવાની પ્રેરણા સલમાનથી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *