Cli

સલમાન ખાનના વકીલ શ્રીકાંત શિવડે નું નિધન…

Bollywood/Entertainment

સલમાન ખાન માટે અત્યારે ખરાબ સમાચાર આવી રહ્યા છે કેટલાક સમય પહેલા સલમાનના વકીલ શ્રીકાંત શિવડેનું નિધન થઈ ગયું 67 વર્ષના શ્રીકાંત શિવડેને લ્યુકેમિયા થઈ ગયો હતો તમામ કોશિશો બાદ ડોક્ટર એમને બચાવી શક્યા ન હતા એ ખબરથી સલમાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે.

દેશના મોટા ક્રિ!મિનલ વકીલ માનવામાં આવતા શ્રીકાંતે શિવડે એ મુંબઈ હિટ એન્ડ રન કેસમાં સલમાનને જામીન અપાવ્યા હતા આ કેસ શ્રીકાંતે એવી રીતે લીદ્યો કે સલમાનને જામીન મળી ગયા અને તેઓ આસાનીથી આ કેસથી નીકળી ગયા તેના સિવાય શ્રીકાંતે સાઇની આહુજા તરફથી એક કેસ લડ્યો હતો.

જેમાં એમણે આહુજાને જામીન અપાવ્યા હતા શ્રીકાંત બૉલીવુડ એક્ટરોના બહુ નજીકના માનવામાં આવતા હતા એમને શાહરૂખના પુત્ર આર્યન માટે પણ અપરોજ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ત્યારે બીમાર હતા એટલા માટે એમણે આ કેસ લડવાની ના પડી દીધી હતી શ્રીકાંતના નિધનથી સલમાન શોકમાં છે.

કારણ કે જયારે સલમાનની કોઈએ મદદ નતી કરી ત્યારે શ્રીકાંતે સલમાન ખાનનો હાથ પકડીને મોશ્ક્લીઓથી બહાર નીકળ્યા હતા એજ કારણ છે સલમાન શ્રીકાંતનું બહુ સન્માન કરતા હતા અહીં સલમાનના ખાસ નજીકના પણ શ્રીકાંતને માનવામાં આવતા હતા પરંતુ અચાનક નિધન થતા સલમાન ખાન શોકમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *