સુકેશ ચંદ્રશેખર જ્યારે તાજેતરમાં 200 કરોડના કૌભાંડમાં પકડાયો છે ત્યારે એની સાથે જોડાયેલા ઘણા બધા સત્ય બહાર આવી રહ્યા છે એની સાથે જોડાયેલ અભિનેત્રીઓ સાથેના સંબંધો અને આપેલી ગિફ્ટો વિશે જાણવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં અભિનેત્રી જેકલીન બરાબરની ફસાઈ છે.
જેની પોલીસે કડક પૂછપરછ હાથ કરી છે જાણવા મળ્યું છેકે અભિનેત્રી જેકલીન ના સુકેસુ સાથે ખૂબ જ નજીકના સંબંધો હતા અને એ લગ્ન કરવા પણ જઈ રહ્યા હતા એ સુકેશને પોતાના સ્વપ્નનો રાજકુમાર માનતી હતી એને સુકેશ ના બધા જ ધંધાની ખબર પડી ગઈ હતી પરંતુ એ છતાં પણ એ લગ્ન કરવા માટે ઇચ્છુક હતી.
આ વાતની જાણ સલમાન ખાન અને અક્ષય કુમારને થઈ હતી બંને અભિનેતાઓએ જેકલીન ને સુકેસથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી આ વચ્ચે સુકેશના અભિનેત્રી નોરા ફતેહી સાથે સંબંધ ખબર પડતા જેકલીને બ્લોક પણ કર્યો હતો સાથે દિલ્હી પોલીસની કડક પૂછતાછ થી જેકલીને એ પણ કબૂલ્યું હતું કે મારા પરિવારજનો સહિત મને.
ઘણી બધી ગિફ્ટ પણ સુકેસે આપી હતી આ કેસમાં જેકલીન પહેલા સાચું બોલતી નહોતી પરંતુ પોલીસના વલણ થી સમગ્ર બાબતો હવે બહાર આવી રહી છે જેમાં બિગ બોસ સાથે જોડાયેલી અભિનેત્રી નિક્કી તંબોલી અને ચાહત ખન્ના નું નામ પણ સામે આવ્યું છે દિલ્હી પોલીસ બધાની પૂછતાછ કરી રહી છે અભિનેત્રી જેકલીન આ કેસમાં સંપૂર્ણપણે હવે ફસાઈ ગઈ છે.