જાનથી મા!રવાની ધ!મકી બાદ સલમાન ખાને એક મોટો નિર્ણય લીધો છે સલમાન ખાને કભી ઈદ કભી દિવાલી ફિલ્મનું નામ બદલીને ભાઈ જાન રાખી દીધું છે રવિવારે સલમાન ખાન અને એમના પિતાને ધ!મકી ભરી ચિઠ્ઠી મળી હતી જેના બાદ સલમાનના ઘરે પુરા દિવસે ગેલેક્ષી એપાર્ટમેટમાં સીબીઆઈ અને પોલીસની ટિમ જોવા મળી.
તેના વચ્ચે સલમાનની સુરક્ષા વધારવામાં આવી છે એમની જોડે હથિયાર સાથે સુરક્ષાકર્મીઓને રાખવામાં આવ્યા છે સુરક્ષા મળ્યા બાદ સલમાન ખાન એમની ફિલ્મ કભી ઈદ કભી દીવાલી નું શૂટિંગ કરવા હૈદરાબાદ પહોંચ્યા હતા હવે હૈદરાબાદ પહોંચતા જ સલમાન ખાને ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લઈ લીધો છે.
હવે સલમાન ખાને ફિલ્મનું નામ બદલીને ભાઈ જાણ કેમ રાખ્યું છે તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી પરંતુ સલમાનની ફિલ્મ શરૂ થતાંજ ઝટકા લેવા મંડી છે પહેલા આ ફિલ્મથી સાજીદ નડિયાદ વાળાએ પૈસા લગાવવા ના પાડી દીધી તેના બાદ સલમાન ખાનના જીજા આયુષે ફિલ્મને લાત મારી દીધી.
હવે સલમાન ખાને એમની આ ફિલ્મનું નામ બદલવું પડ્યું આ ફિલ્મ સલમાન માટે પનોતી બનતી જોવા મળી રહી છે એમની આ ફિલ્મમાં શહેનાઝ ગિલ જોવી જોવા મળી રહી છે જેને લઈને ફિલ્મમાં ખુબ માહોલ બની રહ્યો છે સલમાનની આ ફિલ્મ આ વર્ષના અંતમાં 30 ડિસેમ્બરે રિલીઝ થશે મિત્રો ફિલ્મનું નામ બદલવાને લઈને તમે શું કહેશો.