હંમેશા બોલીવુડને મેણાં મારતી કંગના રાણાવતે પહેલીવાર સલમાન ખાનને લઈને દંગ રહી જાય તેવી વાત કરી છે કંગનાની ફિલ્મ ધાકડ 20 મેંના રોજ રિલીઝ થવા જઈ રહી છે એવામાં બોલીવુડના દબંદ સલમાન ખાને કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર પોતાના સોસીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા પુરી તેમને વિશ કર્યું છે.
જેને જોઈને કંગના ખુદને રોકી નથી શકી કંગના રાણાવત સલમાંનના કામથી એટલી ભાવુક થઈ કે એમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખતા કહ્યું આભાર મારા દબંદ ભાઈ સોનાનું દિલ હવે હું ક્યારેય એ નહીં કહુંકે હું બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એકલી છું અને ખુબ ખુબ આભાર મારી પુરી ધાકડ ટિમ તરફથી.
હાલમાં જ કંગના રાણાવતે ધાકડ ફિલ્મને લઈને સિદ્ધાર્થ ક્નનના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બૉલીવુડ એમની ક્યારેય પ્રંશસા નથી કરી બૉલીવુડ પોતાની ઈન સિક્યુરિટીના કારણે મારી ફિલ્મોની ક્યારેય પ્રસંસા નથી કરતું કંગનાએ ત્યાં સુધી કહી દીધું હતું કે બૉલીવુડ તેની પ્રસંસા કરવું પસંદ જ નથી કરતું અને હવે.
તેના બાદ જ સલમાન ખાને કંગનાની ફિલ્મ ધાકડની પ્રસંસા કરી જેને જોઈને કદાચ કંગના રાણાવતને પણ વિશ્વાસ નહીં થયો હોય કારણ કે કંગના હંમેશાથી બોલીવુડને મેણાં મારતી આવી છે અને હવે સલમાન ખાન સપોર્ટ માં આવતા કંગના ખુશ થઈ ગઈ છે અને કહ્યું છેકે હવે તેઓ ક્યારેય એવું નહીં લગાડે કે બોલીવુડમાં તેઓ એકલી છે.