બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાઇજાન તરીકે ઓળખતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં મિડીયા અને સોશિયલ મીડિયા પર પોતાના અભિનય કેરિયર ને નહીં પરંતુ પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે સલમાન ખાન અને રાજસ્થાન ની.
બિસ્નોઈ સમાજની દુશ્મની વર્ષો થી ચાલી આવે છે ફિલ્મ શુટિંગ સમયે કાળીયાર ને લઈને ખુબ વિવાદ જોવા મળ્યો હતો જેના કારણે સલમાન ખાન જેલ પણ જ ઈ આવ્યા હતા રાજસ્થાન ના બિસ્નોઈ સમાજના આરોપો હેઠળ સલમાન ખાને કાળા હરણ એટલે કે કાળીયાળનો શિકાર કર્યો હતો.
જે તેમના સમાજમા ખુબ વધારે પુજનીય સ્થાન ધરાવે છે જેના કારણે બિસ્નોઈ સમાજે સલમાન ખાન ને ભુલ સ્વિકારી માફી માંગવાની વાત કરી હતી સલમાન ખાન એ વાત સ્વિકાર કરવા તૈયાર નહોતા ત્યારે લોરેન્સ બિસ્નોઈએ સલમાન ખાન પર હુ!મલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જે હાલ જેલ માં છે.
એ છતાં પણ તેને જેલમાંથી ન્યૂઝ પર લાઈવ આવી સલમાન ખાન ને માફી માંગી લેવાની સલાહ આપી હતી અને નહીંતર પરીણામ ભોગવવાની ચિમકી ઉચ્ચારી હતી પરંતુ સલમાન ખાન લોરેન્સ બિસ્નોઈએ આપેલી ધમ!કી થી ડર્યા નહોતા તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં યોજાયેલ ઇવેન્ટમાં.
તેમને મળતી ધમકીઓ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભાઇજાન તરીકે ભલે ઓળખવુ પણ ભાઈ કોનો બનુ એ હું નક્કી કરું છું કોને બહેન બનાવવી એ મારા પર નિર્ધારિત છે સાથે જાન પણ કેટલાક ની છું અને એવા લોકો માટે હું સલમાન ખાન પણ છું.
બધાનો ભાઈજાન નથી એ સમજી લેજો સલમાન ખાને સ્પષ્ટ પણે તેમની વાતો થી કહી દીધું હતું કે તેઓ આવી કોઈ ધમકીઓ થી ડરતા નથી સલમાન ખાન ની સિક્યુરિટી માં સતત વધારો કરી સરકારે તેમને વાય પ્લસ સિક્યુરિટી આપવાનો નિર્ણય કર્યો હતો.
સલમાન ખાન ના પરીવારજનો અને સલમાન ખાન ને સતત સિક્યુરિટી ની વચ્ચે રાખવામાં આવે છે લોરેન્સ બિસ્નોઈ જેલ માં હોવા છતાં પણ લાઈવ આવી ધ!મકીઓ આપતા દેશભરમાં અરેરાટી વ્યાપી ગઇ હતી પરંતુ આ વાતની સલમાન ખાન ને કોઈ પરવા નથી.