Cli

કેટરીના કૈફના લગ્ન થતાંજ સલમાન ખાને મોઢું બગાડીને છોડ્યું ભારત…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાન કેટરીના કૈફને વિકી કૌશલની પત્ની બનતા ન જોઈ શક્યા અહીં કેટરીના કૈફની ડોલી ઉપડી અને સલમાન ભારત છોડીને નિકળી ગયા ગઈકાલે કેટરીના અને વિકી કૌશલના લગ્ન થઈ ગયા બધાને ઉમ્મીદ હતી કે સલમાન ખાન અને તેમનો પરિવાર કેટરીના કૈફને લગ્નમાં આશીર્વાદ આપવા લગ્નમાં જશે.

પરંતુ કોઈ પણ લગ્નમાં ગયું નહીં સલમાન ગઈ કાલે જયારે વિદેશ જવા એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમના હસતા ચહેરા પાછળ રિસાયેલ ચહેરો હતો સલમાન જયારે ગમે ત્યારે મીડિયા સામે આવતા હતા ત્યારે તેમના મોઢા ઉપર અને આંખોમાં ચમક જોવા મળતી આજે તે ચમક તેમની આંખોથી ગાયબ હતી.

સલમાન વધુ મીડિયા સામે પણ ન રહ્યા સીધા એરપોર્ટ બાજુ નીકળી ગયા બીજી બાજુ સલમાનની બહેન વીરાએ ત્યાઆ રે સનસની મચાવી કે તેને કેટરીનાએ લગ્નમાં આમંત્રણ નથી આપ્યું સલમાનની બહેન કેટરીનાની બેસ્ટ ફ્રેન્ડ છે પરંતુ આજે તેના લગ્ન થતાંજ તે સલમાનથી અલગ થઈગઈ જયારે કેટનું નામ લેવામાં આવતું ત્યારે સલમાનનું નામ જરૂર જોડાતું.

સલમાન ખાન ઇચ્છતા તો કેટરીના કૈફના લગ્નમાં જઈને દુબઈ જઈ શકોત પરંતુ સલમાન ખાને એવું ન કર્યું કારણ કે દબંદ ટુર હજુ 11 તારીખના રોજ શરૂ થવાની છે હવે કોને ખબર સલમાનના મનમાં શું ચાલી રહ્યું છે મિત્રો તમારે આ બાબતે શું કહેવુંછે આ બાબતે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *