કેટરીના કૈફના લગ્ન પર સલમાન ખાનના પિતા સલીમ ખાને એવું બયાન આપી દીધું છેકે જેને સાંભળીને કેટરીના નું દિલ તૂ!ટી જશે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને નવ દિવસ વીતી ગયા છે પરંતુ બંનેને લઈને આજે પણ એટલી ચર્ચાઓ છેકે દરેક લોકો એમના વિશે વાતો કરી રહ્યા છે.
બંનેની જોડીએ બધાનું દિલ જીતી લીધું છે પરંતુ લાગે છે સલમાન ના પિતા સલીમ ખાન વિકી અને કેટરીના કૈફની જોડીથી વધુ ખુશ નથી લાગી રહ્યા એ વાત બધા જાણે છેકે કેટલાક વર્ષો પહેલા સલમાન અને કેટરીના એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા સલિમ ખાન પણ કેટરીના ને પોતાના ઘરની વહુ બનાવવા માંગતા હતા.
પરંતુ એવું ન થયું કેટરીના કૈફના લગ્ન પર સલમાન ખાનની ફેમિલી માંથી કોઈ સામેલ ન થયું કે લગ્ન પર શુભેછાઓ પણ ન પાઠવી પરંતુ આ બંનેના લગ્ન પર સલિમ ખાને પોતાનું મૌન તોડ્યુંછે ઝી ન્યૂઝના જણાવ્યા મુજબ સલીમ ખાનથી પૂછવામાં આવ્યું કે તમે કેટરીના કૈફ અને વિકિના લગ્ન પર શું કહેવા માંગો છો.
તેના પર સલીમ ખાને કહ્યું અત્યારના સમયે દરેક એમના વીશેજ વાતો કરી રહ્યું છે મીડિયા પાસે કેટરીના અને વિકિના લગ્ન સિવાય કોઈ બીજો મુદ્દો નથીકે શું સલિમ ખાન એવો જવાબ આપશે એવી ઉમ્મીદ કદાચ કોઈને ન હતી પરંતુ આ વાતથી સાબિત કર્યું કે સલીમ ખાનને બંનેના લગ્નથી કોઈ ખુશી નથી.