તો દુબઈ મેં ક્યાં કરતે થે આપ? દુબઇ મે મે એરલાઇન્સ ચલાતી થી. એરલાઇન્સ ચલાતે થે? મેં ચલાતી થી એરલાઇન્સ. હમારે હસબન્ડ તો ક્રિકેટર થે. વો અભી દો સાલ કે ઉપર મર ગયે. અચ્છા ક્યા નામ થા સલીમ જુરાની આ વિડીયો જોઈને એવું લાગે કે આ કોઈ સામાન્ય બેન છે ભીખ માંગતા હશે એમને હેલ્પ કરવા માટે મદદ કરવા માટે આ લોકો લઈને આવ્યા છે
પણ આ બેનનો ભૂતકાળ જ્યારે જાણીએ ત્યારે આપણને એવું લાગે કે આ જીવન કેવું હશે આપણને બહુ જ બધા સવાલ પણ થાય એમણે જ્યારે પોતાનો ભૂતકાળ કહ્યો એ કોણ છે ક્યાંથી આવ્યા છે એ બધું જ જ્યારે કહ્યું તો બધાએ સાંભળીને ચોંકી ગયા બેનનું નામરેખા શ્રીવાસ્તવ છે અને એ ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરા રાનીના પત્ની છે.
આપણે અનેક વાર એવું સાંભળ્યું છે કે સમયથી બળવાન કોઈ નથી હોતું ઘરમાં પણ અનેકવાર આપણે સાંભળીએ કે બધાના દશકા આવતા હોય છે માણસ ક્યારેક બહુ જ ઊંચા પદ પર હોય અને ક્યારેક રાજા રંક બની જાય એવા બહુ જ બધી વાર્તાઓને બધું આપણે સાંભળ્યું છે એવો જ કંઈક આ કરુણ કિસ્સો છે. મુંબઈના બેલાપુર મેટ્રો સ્ટેશનની બહાર એક પુરુષે એક વૃદ્ધ મહિલાને જોઈ તે ભીખ માંગી રહ્યા હતા. તેમનું વર્તન ખૂબ અલગ હતું એ જ્યારે ભીખ માંગતા હતા એમને જોઈને ચાર પાંચ લોકો ત્યાં ભેગા થઈ ગયા. આશ્ચર્યચકિત થઈ ગયાકારણ કે મહિલા અંગ્રેજી બોલી શકતા હતા અંગ્રેજીમાં વાત કરતા હતા પછી જ્યારે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું એમને જ્યારે એ કહ્યું કે કોણ છે ક્યાંથી આવ્યા પછી પોલીસ પાસે લઈ જવામાં આવ્યા
એક સંસ્થાનો સંપર્ક પણ કર્યો કે જે આ વૃદ્ધ મહિલાની મદદ કરી શકે વૃદ્ધ મહિલાને જ્યારે પોલીસ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે એમણે એવો દાવો કર્યો કે એ ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના પત્ની છે એમનું નામ રેખા શ્રીવાસ્તવ છે એ મુંબઈમાં રહેતા હતા એ પહેલાના સમયમાં એરલાઈન ચલાવતા હતા આખી લગ્ન સલીમ દુરાની સાથે થયા હતા અને બે વર્ષ પહેલા જ એમનું મૃત્યુ થયું અને એનાપછી એમની આ સ્થિતિ છે પહેલા એ વિડીયો જે વાયરલ થયો છે પોલીસે જે વિડીયો મૂક્યો છે તેના પર કરીએ નજર ક્યા નામ હે રેખા રેખા કહા કે રહેને વાલે હે બોમ્બે બોમ્બે બોમ્બે કે તો આપકે ફેમિલી મે કોઈ હે બોમ્બે મે સિર્ફ બીચ મે થોડા બહાર ગયે થે કહા દુબઈ દુબઈ ગયે થે અચ્છા તો દુબઈ મે ક્યા કરતે થે આપ દુબઈ મે મે એરલાઇન્સ ચલાતી થી એરલાઇન્સ ચલાતે થે મેં ચલાતી થી એરલાઇન્સ આપકો આપકો મિલે થે કહા પે મિલે થે બેલાપુર મેટ્રો સ્ટેશન બેલાપુર મેટ્રો સ્ટેશન પે અચ્છા તો બાલ ક્યું હટાયા આપને બાલ બાલ કહા ગયા આપકા બાલ કેસા હટાયા મેર કો કિસીને હટાયા મેનીચે ગિરા મેરા પૂરા બાલ હો ગયા સબને સલીમ દુરાની સલીમ દુરાની
એકદમ બઢિયા લગ રહે હો આપ તો આપકા નામ ક્યા બતાયે થે આપ રેખા શ્રીવાસ્તવ રેખા શ્રીવાસ્તવ અચ્છા આપકે હસબેન્ડ કા નામ હમારે હસબેન્ડ તો બહોત બડા આદમી થે હમારે હસબેન્ડ તો ક્રિકેટર થે વો અભી દો સાલ કે ઉપર મર ગયે અચ્છા ક્યા નામ થા સલીમ દુરાની સલીમ દુરાની કહા ખેલતે થે ક્રિકેટ પૂરા ઇન્ડિયા મે ખેલતે થે ઇન્ડિયા મે ખેલતે થે હમ સબ બડે બડે લોગો સે મિલતે થે મહારાજા લોગ હે મિનિસ્ટર લોગ હે સબ લોગો સે મિલતે થે ઓર સલીમ કો તો હર મેચ મે ખેલતે થે સબ અચછા વો બોલતી થી અગર તુમ મે કો બી કો નહિ લેજાને દે વો કોઈ મેચ મે તો મે ખેલુંગા નહી બડે બડે મહારાજા લોગ યે લોગ સબ હમસે મિલતે થે કોનસે મહારાજા સે મિલા યે અપના ગુજરાત કા મહારાજા બહોત દોસ્તી થા ઉસકા ગુજરાત કે મહારાજા સે આપકા ઘર વગેરા અપના ઘર ખુદ કા તો હોગા ના મેરા ખુદ કા બંગલા થા વો મેને બેચ દિયા અભી મેરે પાસ કુછ ભી નહી હે જો કે આ વિ વાયરલ થયા પછી જામનગરમાં રહેતા સલીમ દુરાનીના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી આવી
ના કોઈ સ્પષ્ટીકરણ આવ્યું છે. હજી સુધી રેકોર્ડમાં જોઈએ તો રેખા શ્રીવાસ્તવ નામ તો છે જ જે સલીમ દુરાનીના પત્ની છે પણ આ વિડીયો કેવી રીતના આવ્યોકોણ ખરેખર એ રેખા શ્રીવાસ્તવ છે કે કેમ એ હજી સામે નથી આવ્યું. સલીમ દુરાની નો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો પરંતુ તેમના પિતાએ 1935 માં તાત્કાલીન જામ સાહેબ જે હતા એમને નોકરીએ રાખ્યા હતા અને પછી એ જામનગર આવી ગયા હતા. ત્યારબાદ દુરાનીનો આખો પરિવાર એ જામનગરમાં રહેતા હતા તેમણે ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાન માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યું અને એમના રેકોર્ડ જોઈએ જુના તો એમના પત્ની તરીકે રેખા શ્રીવાસ્તવનું નામ પણ છે
બહુ જ બધા આર્ટીકલમાં પણ એમનું નામ છે સલીમ દુરાનીનું 2 એપ્રિલ 2023 ના રોજ અવસાન થયું હતું તે સમય પછી આ વિડીયો આવવું અનેએના પછી એમના પરિવારની હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી બધા જ લોકો ત્યાં જામનગરમાં રહે છે સલીમ દુરાની પણ એમના ભાઈ સાથે જામનગરમાં રહેતા હતા આ વિડીયો જોયા જોયા પછી પરિવારની પ્રતિક્રિયા આવે એવી બધાને સંભાવનાઓ લાગી રહી છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો