એશિયાના સૌથી આમિર બિઝનેસમેન મુકેશ અંબાણી તેઓ ફક્ત પોતાના કામ જહીં પરંતુ પોતાની લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે જેમાં અંબાણીનું ઘર એન્ટિલિયા વિશે તમે જાણતા હશો તે દેશની સૌથી ચર્ચાઓ માંથી એક છે મુકેશ અંબાણીના ઘરે લગભગ 600 કર્મચારીઓ કામ કરે છે જેઓ હાઉસકિપિંગ અને જમવાનું બનાવવાનું તમામ ધ્યાન રાખે છે.
અહીં અંબાણી પરિવાર જે કામ કરે છે તેમનો પગાર વિશે તમે વિસાર્યું પણ નહીં હોય એક મીડિયા ધ લાઈવ મીરોરના રિપોર્ટના જણાવ્યા મુજબ એક કામદારનો પગાર ઓછામાં ઓછો બે લાખ રૂપિયા છે પગારમાં એમનો જીવન વીમો અને શિક્ષણનું ભથું સામેલ છે જેમાંથી કેટલાક કર્મચારીઓના છોકરા અમેરિકા ભણે છે.
આ રિપોર્ટ અનુસાર રસોઈયો 2 લાખથી વધુ કમાય છે રસોઈયા માટે મોટી રકમ કહી શકાય મુકેશ અંબાણી અલગ પ્રકારના ભોજન માટે નહીં પરંતુ માણસ જોઈને પગાર આપે છે જેમાં ઘણું તથ્ય રહેલું છે અંબાણી દેશના સૌથી મોટા વેપારી છે પરંતુ તેઓ જમવાનું સાદું ગુજરાતી ખાવાનું પસંદ કરે છે જણાવી દઈએ તેઓ શાકાહારી છે.