ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં રામાનંદ સાગરનું નામ આવે એટલે ધાર્મિક રામાયણ જેવી સિરિયલ યાદ આવી જાય જેઓ પોતાનું અલગ નામ બોલીવુડમાં નામ છોડી ગયા છે પરંતુ અત્યારે એમની પુત્રીને જોતા એવું ન લાગે કે રામાનંદની પુત્રી હોઈ શકે કારણ કે અત્યારે બોલીવુડમાં સૌથી વધુ બોલ્ડનેસની હદો પાર કરતું હોય ત્યારે રામાનંદની પુત્રી સાક્ષીનું નામ જોડવામાં આવે છે.
અહીં સાક્ષી પોતાના અલગ લુકને લીધા હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહે છે સોસીયલ મીડિયામાં ખાસ કરીને એકટીવ રહેતી સાક્ષી ચોપડા ક્યારે પોતાની તસ્વીર સેર કરતી હોય છે જેને લઈને ક્યારેક તેને યુઝરો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવતી રહે છે એવીજ રીતે આ વખતે સાક્ષીએ તસ્વીર શેર કરી છે.
હાલમાં સાક્ષી ચોપડાએ કેટલીક એવી તસ્વીર સેર કરી જેમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરી હતી જણાવી દઈએ સાક્ષીએ આ દરમિયાન પારદર્શક ડ્રેસ પહેર્યો હતો જેને લીધે સાક્ષીના પ્રાઇવેટ પાર્ટ પણ સાફ દેખાઈ રહ્યા હતા અહીં તેમ છતાં કેમેરા સામે બીંદસ્ત પોઝ આપતા દેખાઈ હતી આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.