Cli

સહદેવનું આ નવું ગીત સાંભળી લેશો તો એના પહેલા ગીતને પણ ભૂલી જશો…

Ajab-Gajab

મિત્રો આપડે બધા જાણીયે છીએ કે સહદેવનું ગીત બચપન કે પ્યાર બહુજ જોરદાર ફેમસ થયું છે એટલું બધું લોકપ્રિય થયું કે આખા દેશે એનું ગીત સાંભળ્યું છેવટે જયારે બાદશાહે આ ગીત જોયું હતું ત્યારે એ પણ એના પર ફિદા થઇ ગયો હતો તેને છેવટે નિર્ણય લીધો કે આ ગીતમાં થોડો મોડિફિકેશન કરી લોન્ચ કરવું જોઈએ અને તેણે કર્યું પણ ખરું તમે આજે જોઈ શકો છો કે આ ગીતે કેવી ધૂમ મચાવી છે.

જેમ સહદેવે પેલા આ ગીત મોબાઈલમાં રેકોર્ડ કરીને ગાયું હતું એમજ તેનું બીજું એક નવું ગીત પણ આવી જ રીતે મોબાઈલમાં રેકોર્ડ કરેલું જોવા મળે છે એ પણ તમે જાતે યુટુબ પર જઈને જોઈ શકો છો આ ગીત એટલું બધું લોકોને પસંદ આવ્યું છે કે ન પૂછો વાત માત્ર એકજ અઠવાડિયામાં આ ગીતને ૩ મિલિયન કરતા પણ વધારે લોકોએ જોયું છે વિચારો આજે આ આધુનિક દુનિયામાં ગણા બધા સ્ટારોની મૂવીના ટ્રેલર પણ ૩ મિલિઅન સુધી પહોંચવા માટે ગણી વાર ફાંફા પડે છે જયારે આ સામાન્ય છોકરાનું ગીત સામાન્ય યૂટ્યૂબ ચેનલ પર હોવા છતાં આટલી બધી જોરદાર રીતે વાયરલ થયું છે.

હવે અમે તમને એક વાતની આજીજી કરવા માગીએ છીએ કે તમે જાતેજ આ ગીતને જોઈલો અને જાતેજ નિર્ણય લો કે આ ગીત વિષે તમારે શું કહેવું છે અને એના વિષે તમે શું કહેવા માંગો છો અમને જરૂરથી જણાવી શકો છો બીજું એકે આજે મિત્રો દરેક માણસ ઘરે બેસીને સ્ટાર બની શકે છે એવા જોરદાર માધ્યમ આજે અસ્તિવમાં છે તમે જાતેજ જોઈલો ને આ છોકરાને કેટલી બધી પ્રશંશા આખા દેશમાંથી મળી રહી છે.

આવી રીતે દુનિયામાં આજે એવા પણ ગણા મંચ છે જે રાતોરાત કોઈ પણ વ્યક્તિને આમિર બનાવી ડેતા હોય છે તમે જોઈ શકો છો આ નાનું બાળક કેવી રીતે ભારતમાં છવાઈ ગયું એના પિતાને હજુ એ પણ ખબર નથી કે મારા દીકરાને કેટલી બધી પ્રશંશા મળી છે પિતાને તો સ્વપ્ને પણ નોતું વિચાર્યું કે અમારી લાઇફમાં આવું પણ થઈ શકે ખરેખર આજની આ આધુનિક દુનિયા બહુ જ સારી લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *