આ સફી હસન કરીને સાહેબ છે મને બોલાયો એટલે હું ઓફિસમાં ગયો એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું મેં કીધું સાહેબ હું ચાર વર્ષથી છું તા કે તું આ પોલીસની કેમ આડે તું આવું છું મેં કીધું સાહેબ હું આયો નહી તા કે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામ કરીને દખલ કરી તો તને અંદર કરી દેશ બાલાસિનોરમાં ચોરીના કેસમાં એક છોકરાને પોલીસે ગંભીર રીતના માર્યો ઢોર માર માર્યો
ને એના કારણે છોકરાની તબિયત ખૂબ ખરાબ થઈ પોલીસ પર એવા આક્ષેપો થયા એના પછી પોલીસે સ્પષ્ટ એવું કહ્યું કે બાળક સાથે અમે એવું કઈ કશું કર્યું જ નથી અમારી પાસે પુરાવા છે એની પૂછપરત દરમિયાનના સીસીટીવી છે પૂછપરજ જે થઈ છે એ પણ અમારી પાસે છે એના રિપોર્ટમાં પણ એવું કશું આવ્યું નથી. એ કેસમાં એક પછી એક જે પ્રતિક્રિયાઓ સામે આવી એમાં રાજકીય રીતના મુદ્દો આખો ખૂબ ગરમાયો હતો કે જેમાં ધવલસિંહ ઝાલા ત્યાં પહોંચે છે પછી પોલીસને ખખડાવે છે જીગ્નેશ મેવાણી પણ પોતાની પ્રતિક્રિયા આપતા એવું કહે છે કે પોલીસના પટ્ટા ઉતરવા જોઈએ પોલીસ આટલી દાદાગીરી કેવી રીતના કરી શકે હવે આખો કેસ જે છે ડીવાયએસપી તપાસ કરશે આગળ જતા અને ડીવાયએસપીએ સ્પષ્ટ કહ્યું છે કે આમાં જો પોલીસની કોઈ ભૂમિકા હશે તો પોલીસ સામે પણ અમે કાર્યવાહી કરીશું. આ કેસમાં સતત આઈપીએસ સફીન હસનનું નામ પણ સામે આવી રહ્યું છે
બધા જ એવું કહી રહ્યા છે કે આઈપીએસ સફીન હસન એ પોલીસ માટે જે વાત કરતા હોય છે જે ભાષણો આપતા હોય છે એ અને અત્યારે ત્યાના વડા છે છતાં પણ એમના નીચે જે પોલીસ આવે છે આવું બધું કરતા હોય તો એમને તપાસ કરવી જોઈએ એના સિવાય સફીન હસન પર આક્ષેપ થતા જનોડ ગામના સરપંચ એવું કહે છે કે મને એસપી બોલાવે છે ત્યાં અને પછી ધમકી આપે છે કે તમારે આ કેસમાં પડવાનું નથી જો તમે આ કેસમાં પડશો તો તમારા વિરુદ્ધ બીજી કોઈ કેસ માટે ફરિયાદ કરી દઈશું. જનો ગામના સરપંચે નાયાબ મામલતદારને આવેદન આપવા માટે જાય છે અને આવેદન આપ્યા પછી એવું કહે છે કે સફીન હસન મને બોલાવે છે પોલીસ મને મારા ઘરે લેવા આવે છે અને પછી મને ધમકાવવામાં આવે છે આ આક્ષેપો થયા એના પછી સફીન હસનની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી એમનો કોઈ જવાબ સામે નથી આવ્યો પણ એ સરપંચ જે કહી રહ્યા છે જે આક્ષેપ કરી રહ્યા છે તે સાંભળો હું જનો ગામ સરપંચ બોલું છું કે તારીખ 31 ના રોજ બપોરે મને દેવથી પોલીસ લેવા આવી મારા ઘેર અને મને કે કે ટ્રસ્ટીઓ તમારા ચાવીની જરૂર છે ટ્રસ્ટી તો દેવ બેઠા છે એટલે કે તમારે દેવ ચોકડી પોલીસ આવવું પડશે તો મે સાવવું એમ કરીને સરકારી ગાડી લઈને અને પોલીસવાળા મને લેવા આયા ઘેર તો મને કીધું મને ગાડી લઈને કેમ લેવા આયા તમે લેવા નહી આયા પણ ખાલી આયા છીએ
પણ મને ખબર પડી કે આ લોકો મને લેવા જ આયા છે પણ સરપંચ તરીકે મને એને અંદર ના બેહાડ્યો મને કે તમારે આગળ થવું પડશે એટલે મેં સરપંચ તરીકે બે બાઈક લઈને અને દેવ ચોકડી પોક્યો જેવો દેવ ચોકડીએ પોક્યો એટલે તઈના પીએસઆઈ જે મેડમ છે એમણે મને કીધું કે સરપંચ તમારે કે એસપી સાહેબ બોલાવે છે લૂનાવાડા એટલે તમારે આજ તાત્કાલિક આવવું પડશે. મેં વિચાર કર્યો સાહેબ મને કેમ મેસેજ સાહેબ બોલાવે છે મેં હું ગુનો કર્યો મને એવું લાગ્યું કે ના કહેવાથી પીએસઆઈ મેડમ ખરો ને કે મને આજુબાજુના પોલીસવાળાને ટોર્ચર કરી મને અંદર ગાડીની અંદર બેહાડવાની કોશિશ કરી એટલે મને લાગ્યું કે મારો માનને હાની મને આપો કે એટલે મે મેડમને કીધું મેડમ હું મારી ગાડીમાં બેહતો નથી હું સીધો બાઈક લઈને તમારી પાછળ પાછળ કે આગળ આગળ આવું છું તો સાહેબ મેડમ બોલ્યા કે તમારે આગાળી જવાનું છે ને અમે તમારી પાછળ આવીએ એટલે પોલીસ સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઈક આગળ કરાવી
અને મારી પાછળ એ લોકો શેખ લુણાવાળા સુધી આયા લુણાવાળા ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા એસપી સાહેબ ત્યાં રૂબરૂ હતા જે આ સફી હસન કરીને સાહેબ છે મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું મેં કીધું સાહેબ હું ચાર વર્ષથી છું તા કે તું આ પોલીસની કેમ આડે તું આવું છું મેં કીધું સાહેબ હું આવ્યો નહી તા કે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરી દખલ કરી તો તને અંદર કરી દેશ એવી મને ધાબ ધમકી આલી હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી હાલે તો મારે શું કરવું? મેં ઘભરા એટલે કહ્યો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કઈ કરી ના દે એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધ તો સાહેબ એમણે કશું જ બોલ્યો નહીં મેં કીધું સાહેબ મારી ભૂલ થઈ જઈ
એ માફી માંગીને હું નીકળી ગયો સાહેબ. બાલાસનોર તાલુકાના જનોર ગામે લીંબચ માતાના મંદિરે થોડા દિવસ પહેલા ચોરીની ઘટના એક બનેલ છે. જે સંદર્ભમાં જનો ગામના સરપંચ રમેશભાઈ માછીને બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવે છે તે ખરેખર એક ખોટી બાબત છે ખરેખર બાલાસનો તાલુકાના તમામ સરપંચશ્રીઓ પોલીસ માટે હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે ત્યારે ખરેખર અમારા એક સરપંચને આ રીતે એસપી સાહેબ દ્વારા એમને બોલાવી અને જે એમના કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલાસનો તાલુકાના સરપંચશ્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખે છીએ જે બાબતે અમે આજ રોજ આ બાલાસનોના નાયબ કલેક્ટર શ્રીને આ આવેદન પત્ર આપેલું છે કે ખરેખર અમારી સાથે એટલે કે સરપંચ સાથે જે આ ઘટના બની છે તે ખરેખર ખોટી છે