ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીના એક ઉભરતા સુપરસ્ટારે મો!તને વહાલું કરી લીધું છે પોલીસના જણાવ્યા અનુસાર સુધીરે ઝે!ર ખાઈ લીધું હતું અને એ વાત તેને કોઈને જણાવી નહીં જ્યારે તેમની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને હોસ્પિટલમાં.
લઈને ગયા હોસ્પિટલમાં ડોક્ટરો એ સુધીરને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ સુધીર ના શરીરમાં ઝે!ર એટલું ફેલાઈ ગયુ હતું કે ડોક્ટર પણ અસમર્થ રહ્યા હતા અને સુધીરનો જીવ ચાલ્યો ગયો જોકે સુધીરે શા માટે આવું કર્યું હતું તેઓને શું તકલીફો હતી તેમને કોને મજબુર કર્યા હતા તેમના જીવનમાં શું દુઃખ હતા.
એ ખુલાસો હજુ સુધી થયો નથી પરંતુ સુધીરની આ ખબર સામે આવતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી છે થોડા સમય પહેલા જ અભિનેત્રી તુનીશા શર્મા એ ટીવી શો સેટ પર ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી હતી અને એ વચ્ચે હવે સુધીરે પણ ખુદખુશી કરી લીધી છે સુધીર સાઉથ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ નામના ધરાવતા હતા તેઓ ડાઈરેકસન અને લેખન પણ કરતા હતા તેઓ અભિનય ક્ષેત્રે ખુબ જ નામાંકિત કલાકાર હતા તેમના અચાનક ખુદખુશી ના નિર્ણય પર લોકો હેરાન રહી ગયા છે આખરે શા માટે તેમણે આ પગલું ભર્યું પોલીસ આ મામલે તપાસ કરી રહી છે થોડા થ દિવસોમાં સચ્ચાઈ સામે આવી શકે છે.