ભારતીય ક્રિકેટ જગતના ગોડફાધર ગણાતા સચિન તેંડુલકર ક્રિકેટ જગતથી અલવિદા કહ્યા બાદ પણ પોતાના ફેન્સ ના દિલમાં આજે પણ એટલી જ જગ્યા ધરાવે છે ભારતીય ક્રિકેટ માં પોતાનું મહત્વનુ ઉમદા યોગદાન આપનાર સચીન તેંડુલકરે અનેક રેકોર્ડ બનાવ્યા છે જે આજે પણ કોઈ તોડી શકતું નથી સચીન તેંડુલકર ને.
ભારત રત્ન થી અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર થી સન્માનિત કરવા મા આવ્યા છે તેઓ જ્યારે સ્ટેડીયમ માં પહોંચતા ત્યારે પાકિસ્તાની બોલરોના પરસેવા છુટી જતા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ જેવી ટીમો સચિનને હરાવવા માટે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરતી હતી સ્ટેડીયમ માં.
સચીન સચીન ની બુમો પડતી એક ઝલક જોવા સચીનની ફેન્સ બેકાબૂ રહેતા એ જ લોકચાહના એજ પ્રેમ અને એજ સન્માન આજે પણ સચીન ની સાથે છે આજે પણ સચીન યુવાનો ના આદર્શ છે અને આજે પણ લોકો સચિન તેંડુલકરની ખૂબ જ ઈજ્જત કરે છે તેમની સાથે એક મુલાકાત લેવા.
માટે લોકો તલ પાપડ રહે છે સચિન તેંડુલકર આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ની રમત થી દુર બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ પોતાની ફેમિલી સાથે સમય વ્યતીત કરવાનું ઉચિત સમજે છે તાજેતરમાં સચિન તેંડુલકર સિમ્પલ યલો શર્ટ અને બ્લેક પેન્ટમાં પોતાની ફેમિલી પત્ની અંજલી તેંડુલકર અને.
પુત્રી સારા તેંડુલકરની સાથે મુંબઈ બાંદ્રા એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા જ્યાં તેમને જોતાં ફેન્સ ખુબ મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા લોકોની મોટી ભીડ સચીનને જોવા ઉમટી પડી હતી અને સચીન સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા હતા સચીન તેંડુલકર પોતાની ફેમેલી સાથે પેપરાજી.
અને મિડીયાને તસવીરો આપી અને પોતાના ફેન્સને સંબોધન કરવા તેઓ ઇવેન્ટમાં થી બહાર આવી હાથ જોડતા આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે હું હાલ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલો નથી એ છતાં પણ આપ લોકો મારી જે ઈજ્જત કરો છો પ્રેમ આપો છો એ જોઈ મને ગર્વ મહેસૂસ થાય છે.
આ પ્રેમ હું આપની પાસે થી કમાયો છુ સચીન તેંડુલકર ના શબ્દો મા જે ભાવે હતો એ જોતાં ફેન્સ ભાઉક થયા હતા અને સચિન તેંડુલકર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાઈ ગયો હતો જેના પર લોકો મન મૂકીને પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.