સાબરકાંઠાના મજરા ગામે જે હિંસા થઈ તેમાં ખૂબ મોટાપાએ ગાડીઓના કાંચ તોડવામાં આવ્યા હતા પથ્થરમારો થતા 20 થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી તો હવે આ બાબતે સાબરકાંઠા જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાંતજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે
તો હવે મજરા ગામના સરપંચ શ્વેતાબાનો આરોપ છે કે આ સમગ્ર મામલે પોલીસે ક્ષત્રિય સમાજ સાથે ખૂબ ઓરમાયું વર્તન કર્યું છે. નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ સાબરકાંઠાના પ્રાંતના મધરા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને મધરા ગામમાંપાંચથી વધુ કારમાં આગ ચંપી અને તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો થતા 20 થી વધારે લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના આધારે હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે તો હવે જિલ્લા પોલીસ વળા પાર્થિવરાજસિંહ ગોહિલે આ ઘટનાને લઈને ખૂબ કડક એક્શન લીધા છે
જે અંતર્ગત તેમણે સાબરકાંઠા જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરી દીધી છે આ ઉપરાંત પ્રાંતજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસવળાપાર્થિવરાજસિંહ ગોહિલે આ અંગેના આદેશો પણ જાહેર કરી દીધા છે પ્રાંતજ પોલીસ સ્ટેશનના પીઆઈ રશ્મિનાથ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કાર્યવાહી પ્રાંતશ પોલીસ સ્ટેશન વિસ્તારના મજરા ગામમાં થયેલી જૂથ અથણામણ બાદ કરવામાં આવી છે જાહેર રીિતમાં પાંચ પીઆઈની બદલીના આદેશો પણ જિલ્લા પોલીસ વડા પાર્થિવરાજસિંહ ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવે છે
જેમાં ખેરોજ જાદર એ ડિવિઝન અને ચીઠોડા પોલીસ સ્ટેશનના પીઆઈનો સમાવેશ થાય છે આ ઉપરાંત ત્રણ પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે જેમાં હિંમતનગર જિલ્લા ટ્રાફિક તલોદ અને સાયબર ક્રાઈમ પોલીસસ્ટેશનના પીએસઆઈ નો સમાવેશ થાય છે આપને જણાવી દઈએ કે સાબરકાંઠાના મધરા ગામે વાહનોને આંખ ચંપી અને તોડફોડ કરવામાં આવી હતી આ બબાલ દિવાળીના ધાર્મિક કાર્યક્રમના લીધે થઈ હોવાનું સામે આવ્યું છે પથ્થરમારા સાથે હુમલો કરાતા 20 લોકોને ઈજા પહોંચી છે 26 કાર 51 બાઈક અને બે ટેમ્પોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છેચાર મિની ટેમ્પો ત્રણ ટ્રેક્ટર અને 10 મકાનને પણ નુકસાન થયું છે હવે મધરા ગામના સરપંચ શ્વેતાબાએ આ ઘટનાને લઈને ટેલિફોનિક પ્રતિક્રિયા આપવાનો તો ઇન્કાર કર્યો છે પરંતુ તેમણે પોલીસ પર આરોપ લગાડ્યો છે કે આ ઘટનામાં પોલીસદ્વારા ક્ષત્રિય સમાજ પ્રત્યે ખૂબ ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે
પથ્થર મારા પછી પોલીસે ક્ષત્રિય સમાજના લોકોની પજવણી કરી હતી અને ખોટી રીતે ધરપકડ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ હવે જિલ્લા પોલીસવાળા પાર્થિવરાજસિંહ ગોહિલે એક્શનમાં આવી પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની બદલી કરી દીધી છે આ ઉપરાંત પ્રાંતજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. જ્યારે જ્યારે રાજ્યના કોઈપણ ગામડામાં કે શહેરમાં આવી ઘટનાઓ બનતી હોય છે બે જૂથ વચ્ચે હિંસક અથણામણ થતી હોય છે ત્યારેપોલીસની ભૂમિકા ખૂબ મહત્વની બની જતી હોય છે. પોલીસે આવી પરિસ્થિતિઓમાં જે જે છે વગર બાયસે કામ કરવાનું હોય છે
નહીં કે પછી કોઈ એક કોઈ એક જાતિ કોઈ એક કોઈ એક ધર્મ પ્રત્યે બાયસ રાખીને ખોટી રીતે પજવણી કરવી. તો હવે સાબરકાંઠાના એસપી પાર્થિવરાજસિંહ ગોહિલે તેમના ત્યાં ખૂબ મોટાપાએ પીઆઈની બદલી અને પીએસઆઈના સસ્પેન્ડના આદેશો આપ્યા છે કેમ કે પ્રાંતજના મધરા ગામમાં થોડાક સમય અગાઉ ખૂબ મોટાપાએ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તો આ બાબતે તમારું શું માનવું છે પોલીસની ભૂમિકાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો