અમદાવાદ પ્લેન ક્રેશની જે દુર્ઘટના સર્જાઈ 260 લોકોનો એ દુર્ઘટનામાં ભોગ લેવાયો જેમાંથી એક આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા આજે બીજી ઓગસ્ટે એમનો જન્મદિવસ છે અને એમનો 69 મો જન્મદિવસ આજે એમના જન્મદિવસ પર રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી છે એ આર્ટ ગેલેરીમાં અનદેખી 111 ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના જાણીતા સીનિયર જર્નલિસ્ટ દેવેન અમરેલિયા જેમણે 2004 થી 2025 ની વચ્ચે વિજયભાઈની એ તસ્વીરો લીધી હતી એમાંથી 111 તસ્વીરો છે એનું આજે પ્રદર્શન બે દિવસ માટે રાખવામાં આવ્યું છે આજથી બે
દિવસ માટે અને એ ચિત્રોને નિહાળવા માટે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી એમનો દીકરો એમની પુત્રવધુ અને એમની દીકરી એમની આખી આખું પરિવાર છે એ ત્યાં પહોંચ્યું હતું એ હસ્તી તસ્વીરો એ લાક્ષણિકતાઓ વાળી તસ્વીરો એ જે સભા કરતા હોય એવી તસ્વીરો એમના પત્ની સાથે બેઠા હોય એ બધી જ તસ્વીરો છે એ બધી જ તસ્વીરોને જોઈને એ હસતી તસ્વીરોને જોઈને એમના પુત્ર વધુ છે એ ભાવુક થયા હતા અને એમના દીકરીએ પણ કહ્યું કે એમનો આજે 69 મો જન્મદિવસ છે અને એમની આ તસ્વીર છે એ હું ક્યારેય નહી ભૂલી શકું સાંભળીએ એમની દીકરીએ શું કહ્યું
અને જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યોને હે આજે પપ્પાના 69 બર્થડે પર આજે ચિત્ર પપ્પાના પિક્ચર્સનું પ્રદર્શની જે ખુલી મુકાય છે એ અમારા માટે બહુ જ ગર્વની ની બાબત છે અને બહુ જ એમના લાક્ષણિક અદાઓમાં અને એમના સંસ્મરણો વાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે હું બધાને અનુરોધ કરીશ કે આપ જરૂરથી પધારો નિહાળો અને પપ્પાની આપણે યાદોને સજીવન કરીએ એ જ અભ્યર્થના અમારા અમારા માટે બધી જ તસ્વીરો ખૂબ જ લાક્ષણિક અને ખૂબ જ યાદગાર છે અને બધી જ તસ્વીરો ખૂબ જ સરસ છે મને પર્સનલી જે ગમે છે એ પપ્પા પપ્પા જે વિજય સરગસમાં હાથ ઉપર કરીને ઉપરથી જે લેવાયો છે ફોકસ
કરીને એ મારો પર્સનલ ફેવરેટ છે પણ બધા જ બહુ જ સરસ પિક્ચર્સ છે આપ જરૂરથી નિહાળો સ્વર્ગસ્થ વિજયભાઈ અમારા આદરણીય નેતા મારા સાથીદાર એમની જન્મ જયંતીનો આજે દિવસ છે પ્રથમ જન્મ જયંતી છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી એનો ભારે રંજ છે જાહેર જીવનમાં ખૂબ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રીપદ સુધીની સફર તેઓએ પાર કરેલી એને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું એથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે એમાંથી એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે
દેવેનભાઈ અમરેલિયા જે તસ્વીરકાર છે એમણે લીધેલી તસ્વીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય પ્રદર્શનીની જે વિવિધતા છે એમાં સમગ્ર પ્રદર્શનીને જો જોવામાં આવે તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણ ણવાનો આપણને અવસર મળે છે એવી મહેનત કરીને આવી સારી પ્રદર્શની ગોઠવવા બદલ હું ભાઈ દેવેનભાઈને ધન્યવાદ આપું છું અમારા એક સાથીદારની સ્મૃતિઓને સુંદર રીતે કંડારી અને લોકો માટે