જે ઉંમર માં પહોચંતા લોકો પોતાની નિવૃતી ની તૈયારી કરી લે છે જે ઉંમરમા લોકો સફળતાની સીડી ઉતરી જાય છે એ ઉંમર માં અભિનેત્રી રૂપાલી ગંગુલીએ એ કરી બતાવ્યું છે કે જે વિશે લોકો વિચારી પણ ના શકે 45 વર્ષની ઉંમરના આ પડાવમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની કમાણીથી કરોડો રૂપિયાની.
મોંઘીદાટ ગાડી ખરીદી અને પરિવારને સરપ્રાઈઝ આપી છે રુપાલી ગાંગુલી એ મર્સિડીઝ જી એલ ઈ ગાડી ખરીદી છે જેની કિંમત દોઢ કરોડ છે રુપાલી ગાંગુલી એ પોતાની ખુશી વ્યક્ત કરતા એક વિડીઓ શેર કર્યો છે જેમાં રુપાલી તેના પતિ અને બાળકો સાથે ગાડી લેવા પહોંચી હતી પોસ્ટ કરેલા વિડીયોમાં રુપાલી ગાડીની.
પુજા કરતી અને નારીયેલ ફોડતી જોવા મળે છે રુપાલી ગાંગુલી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે તેના ચહેરા પર ખુશીઓ જોવા મળે છે ટીવી સીરીયલ અનુપમા થી ખુબ જ ફેમસ બનેલી રુપાલી ગાંગુલી ઘણા વર્ષો થી અભિનય કેરીયર સાથે સંકળાયેલી છે પરંતુ તેને સાચી ઓળખ ટીવી સીરીયલ.
અનુપમા થી મળી છે ટીવી શો અનુપમા સૌથી આગળ રહે છે પોતાના દમદાર અભિનય થકી રુપાલી ગાંગુલી સફળતાં ના શીખરે પહોચંવામા સફળ રહી છે રુપાલી ગાંગુલી એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 1985 માં અનિલ કપૂર ની ફિલ્મ સાહેબ થી કરી હતી જે ફિલ્મનું ડાયરેક્શન પણ રૂપાલી ના પિતાએ જ કર્યું હતું.
ત્યારબાદ દો આંખે બારા હાથ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ ટીવી સીરીયલ સંજીવની સારાભાઈ બા બહુ ઔર બેટી જેવી ઘણી બધી સીરીયલો માં અભિનય કર્યા બાદ સાલ 2020 માં ફરી અનુપમા સાથે અભિનય શરું કરતા તેને ખુબ લોકચાહના મળી આજે તે પોતાના સપનાઓ પુરા કરવામાં સફળ રહી છે.