ભારતીય ટીમના કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માનું પહેલું ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે એમણે બિસિસિઆઇ ટીવીના ઇન્ટરવ્યૂમાં કહ્યું જયારે દેશ માટે રમીયે ત્યારે આપણા પર ખુબ દબાવ રહેતો હોય છે આપણા માટે લોકો કઈને ને કઈ કહેતા રહેતા હોય છે કોઈ સારું કહેશે તો કોઈ આપણા ફેશલને ખોટો બતાવશે.
પરંતુ મારા માટે કેપ્ટન જ નહીં પરંતું ક્રિકેટર રીતે મારા કામ પર ધ્યાન આપું એવું નહી કે લોકો કહે તે વિચારતો રહું આપણે ક્યારેય લોકોને નિયંત્રિત નહીં કરી શકવાના તમને જણાવી દઈએ રોહિત શર્માને ભારતીય ટીમના કેપ્ટન બનાવ્યા બાદ સૌરવ ગાંગુલીથી લઈને બિસિસિઆઇને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે સબંધ સારા નથી તેને લઈએ રોહિત શર્માએ કહ્યું ભાતના દરેક ખેલાડીઓ સમજે છેકે જયારે અમે મોટી ટૂંરટમેન્ટમાં રમીયે છીએ ત્યારે બધી પ્રકારની વાતો થતી હોય છે અમારા માટે તે જરૂરી છેકે અમે અમારા કામથી મરતલબ રાખીએ ફક્ત ટિમ માટે મેચ જીતવા પર હ્યાન આપીએ.
આપણે જે રીતે આપણા ખેલ માટે જાણીતા છીએ તેવું રમો બહાર જે વાતો થયાછે તેનાથી કંઈ મતલબ નથી રોહિત શર્માને કેપ્ટન બનાવ્યા ત્યારથી વીરાટ કોહલીને ફેન દુઃખી છે અને સોસીયલ મીડિયામાં બીસીસીઆઈને ટ્રોલ કરી રહ્યા છે જેને લઈને આજે રોહિત શર્માએ ટ્રોલરોને જવાબ આપ્યો હતો.