ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા જેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેસ્ટમેનમાં ગણવામાં આવે છે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન અને કપ્તાન છે સાથે તેઓ અંબાણી ગૃપ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન પણ છે રોહિત શર્મા વિશ્વમાં એકમાત્ર ખેલાડી છે જેમને વન ડે મેચ માં 3 વાર બેવડી સદી ફટકારી છે.
રોહિત શર્મા નો જન્મ બનહોદ નાગપુર મહારાષ્ટ્ર ના મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેઓ બાળપણ થી ક્રિકેટ પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતા હતા તેમના પિતા ગુરુનાથ શર્મા ટ્રાન્સપોર્ટ કંપનીમાં સામાન ફરવાનું કામ કરતા હતા સર્ઘષમય જીવનથી તેમને સ્કુલમાં ક્રિકેટ ની રમતમાં શરુઆત માં બોલર.

તરીકે પ્રદશન કર્યું ત્યાર બાદ બેટ પર હાથ અજમાવતા તેમને ઘણા રેકોર્ડ સ્કુલ લેવલે બનાવી સાલ 2005 માં દેવધર ટ્રોફી સેન્ટર ઝોન વિરુદ્ધ પશ્રીમી ક્ષેત્રે તેમની પસંદગી થઈ ત્યાર બાદ ઉત્તરી ક્ષેત્રે તેમને 142 નોટ આઉટ રહી ને ખુબ ચર્ચાઓ માં આવ્યા સાલ 2006 ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માં.

તેમને ભારતીય ક્રિકેટ ટીમમા સ્થાન મળ્યું ઘરેલુ ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યા બાદ ભારત અને આયર્લેન્ડ સામેની મેચમાં તેમને સ્થાન મળ્યું પરંતુ તેમને બેટિંગ કરવાનો મોકો પ્રાપ્ત થયો નહીં સપ્ટેમ્બર 2007માં રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટી ટ્વેન્ટી મેચમાં 50 રન નોટ આઉટ રહી.
જીત અપાવી સાલ 2009 માં રણજીત ટ્રોફીમા તેમને શાનદાર સદી ફટકારી સાલ 2011 ના વર્લ્ડકપ બાદ સિનીયર ખેલાડીઓ ને આરામ આપવામાં આવ્યો ત્યારે સુરેશ રૈનાના કેપ્ટન પડે તેમને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં સ્થાન આપવામાં આવ્યું જેમાં ઉમદા પ્રદર્શન થકી તેમને મેન ઓફ ધ સિરીઝ.

જાહેર કરવામાં આવ્યા રોહિત શર્માને ઘણા પ્રસંસકો એ આ મેચ બાદ રનનુ મશીન નામની ઉપમા પણ આપવા માં આવી સાલ 2013 માં ઓસ્ટ્રેલિયા સામે 16 છક્કા સાથે તેમને વન ડે મેચ માં બેવડી સદી ફટકારતા દેશભરમાં રોહીત શર્માએ પોતાની નામના મેળવી ત્યારબાદ રોહિત શર્મા એક.
પછી એક મેચમાં ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા રોહીત શર્માએ સાલ 2015 માં 13 ડીસેમ્બર ના રોજ રિતીકા સજદેહ સાથે લગ્ન કર્યા અને સાલ 2018 માં રોહીત શર્મા એક દિકરીના પિતા બન્યા રોહીત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી માં સ્થાન ધરાવે છે પ્રારંભિક જીવન તેમનું.

ખુબ જ દુઃખ દ રહ્યુ હતુ તેઓ પોતાના દાદા દાદી પાસે રહેતા પોતાના માતા પિતા પાસે રહેતા અને સ્કુલ સમયમાં તેઓ પોતાના કાકા કાકી ના ત્યાં રહી કોલેજ પુરી કરી રોહીત શર્મા આજે મુંબઈ માં પોતાના પરીવાર સાથે રહે છે આજે પણ તેઓ ભારતીય ક્રિકેટ ટીમ માં ખુબ લોકપ્રિયતા ધરાવે છે.