Cli

રોકીભાઈની માં રિયલ લાઈફમાં છે ખુબજ ગ્લેમરસ તસ્વીર જોઈને ફેન્સ થયા દીવાના જુવો વાયરલ તસ્વીર…

Bollywood/Entertainment Story

સાઉથની 300 કરોડમાં બનેલ ફિલ્મ કેજીએફ 2 અત્યારે બોક્સઓફિસમાં જબરજસ્ત કમાણી કરી રહી છે ફિલ્મને દર્શકો ખુબજ પસંદ કરી રહ્યા છે ફિલ્મના દરેક પાત્રો અત્યારે ચર્ચાનો વિષય બનેલ છે અને ફેન્સ પણ તેના વિશે જાણવા ઉત્સુક છે પરંતુ શું તમને ખબર છેકે કેજીએફ 2માં યશની માંનું પાત્ર નિભાવનાર.

અભિનેત્રીની ઉંમર માત્ર 27 વર્ષ છે અને તેઓ રિયલ લાઈફમાં પણ ખુબજ ગ્લેમરસ છે મિત્રો હા સાઉથના સ્ટાર યશની માંનું પાત્ર નિભાવનાર એક્ટર અર્ચના જોઈસની ઉંમર માત્ર 27 વર્ષજ છે અર્ચના જોઈશ એક જાણીતી મોડેલ અને સાઉથની જાણીતી એક્ટર છે પરંતુ એમને સૌથી વધુ લોકપ્રિયતા કેજીએફ 2માં.

યશની માનું પાત્ર નિભાવ્યા બાદ મળી મીડિયા રિપોર્ટ મુજબ અર્ચના એક ટ્રેન્ડ કથક ડાન્સર છે એમનો જન્મ કર્ણાટક માંજ થયેલ છે અર્ચનાએ લગ્ન પણ કરી લીધેલ છે એમના પતિનું નામ શ્રેયશ ઉથ્થુપા છે અર્ચના જોઇશ રિયલ લાઈફમાં ખુબજ ગ્લેમરસ છે અને તેનું ફેનફોવિંગ પણ સારું છે મિત્રો તમે શું કહેશો આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *