Cli
રાખી સાવંત ને ઝકડમાં લીધી શર્લિન ચોપડા એ, શર્લીન ચોપડા એ ફરીયાદ સાથે પોલ ખોલી અને...

રાખી સાવંત ને ઝકડમાં લીધી શર્લિન ચોપડા એ, શર્લીન ચોપડા એ ફરીયાદ સાથે પોલ ખોલી અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી શર્લીન ચોપરા અને રાખી સાવંત નો ઝગડો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે ડાયરેક્ટર સાજીદ ખાન પર જુહુ પોલીસ સ્ટેશનમાં શર્લીન ચોપરાએ ફરીયાદ નોધાવતા રાખી સાવંત સાજીદ ખાન ના ફેવર માં આવી હતી ત્યાર બાદ શર્લીન અને રાખી મિડીયા ઈન્ટરવ્યુ પર એક બિજા પર આક્ષેપો નાખી રહી હતી અને ઝ ગડી રહી હતી.

એ વચ્ચે રાખી સાવંતે શર્લીન ચોપરા પર આક્ષેપો લગાડ્યા હતા જેના જવાબમાં તાજેતરમાં શર્લીન ચોપરાએ મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે મારા જે વિડીઓ અને ફોટો વિશે રાખી સાવંત ની વકીલ ફાલ્ગુની વાત કરી રહી છે તે વિશે એક વર્ષ પહેલાં જ મહારાષ્ટ્ર સાયબર સેલ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ મારુ બયાન આપેલું છે ફાલ્ગુનીજી મારા.

આ બયાન ની કોપી મંગાવી શકે છે વાંચી શકે છેકે મેં શું એમાં બયાન આપેલું છે મે મારા બયાનમાં જણાવેલું હતું કે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી ના કહેવાથી મે ખરાબ વીડિયોમાં કામ કર્યું હતું સાથે રાખી સાવંત દલાલ છે એનૂ સબુત પણ ફાલ્ગુની ને આપું કે કોરોના પહેલા અંવતિ સિંહા દ્વારા એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઘણા સેલિબ્રિટી ને આમંત્રીત કરવામાં આવ્યા હતા જેમાં રાખી સાવંત પણ સામેલ હતી આ દરમિયાન મારી મુલાકાત રાખી સાવંત સાથે થઈ હતી તેમને મારો કોન્ટેક નંબર માગ્યો બીજા દિવસે રાખી સાવંતનો મારા માં ફોન આવ્યો કે શર્લીન તારા માટે ઘણા ઇવેન્ટથી કામ મારી પાસે આવી રહ્યું છે.

તો મેં એને કહ્યું કે મારા માટે કામ કેમ તારી પાસે આવે છે તો એને જણાવ્યું કે હું પ્રાઈવેટ ઇવેન્ટ કરીને સેલિબ્રિટી સાથે મોડેલ અભિનેત્રી ઓની મૂલાકાતે કરાઉ છું જે આપ મારા કોલ ડીટેલ અને સીડીઆર માંથી પર વાતચીત મેળવી શકો છો તેના બધા જ પ્રુફ મારી પાસે છે વધારે.

જણાવતા કહ્યું કે ફાલ્ગુનીજી હું હાલ વકીલાત શીખું છું અને અને મહીલાઓના હક વિશે અવાજ ઉઠાવીસ મહીલાઓના દુઃખ વિશે સાજીદ ખાન જેવા આરોપીઓ ને બચાવવા માટે નહીં વાચંક મિત્રો આપનો શર્લીન ચોપરા ના નિવેદન વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *