Cli

શુશાંતસિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ યુવતીઓ ને આપી ચેતવણી…

Bollywood/Entertainment Breaking

આજના સમયમાં જેટલું વિવાદિત નામ રિયા ચક્રવર્તીનું છે એટલું કદાચ કોઈનું નથી શુશાંતસિંહ રાજપૂતના નિધન પહેલા કદાચ કોઈ રિયા ચક્રવર્તીને જાણતું પણ ન હતું પરંતુ આજે એમનું નામ બધાના મોઢા પરછે આ કેસમાં ફસાયા પછી રિયાની જિંદગી રાતો રાત બદલાઈ ગઈ ભલે રિયા સામે કંઈ સાબિત ન થયું હોય.

પરંતુ લોકો આજે એમને શકની નજરથી જોવે છે એમની એક એક હરકત પર લોકોની નજરો ટકી રહે છે એવામાં રિયાએ પોતાની ઉથલ પુથલ જીંદગીથી એક ખાસ ચેતવણી આપી છે રીયાનો આ મેસેજ જોત જોતા આ!ગની જેમ પુરા દેશ્માં ફેલાઈ ગયો છે રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખતા કહ્યું.

બધીં યુવતીઓને હું એક મહત્વની જાણકારી આપવા જઇ રહી છું તમે જેવા છો ખુબસુરત છો તમે ઇન્સ્ટા બ્યુટી અને ફિલ્ટરના માયાજાળમાં ન ફસાતા મને ખબર છે તમે તમારા વિશે શું વિચારો છો પરંતુ તમારે પોતાના વિશે સારું મહેસુસ કરવું છે ખુબજ પ્રેમ અને રોશની રિયાએ પોતાના મેસેજમાં ચોખ્ખું કહ્યું છેકે.

આજકાલની જે રીલની દુનિયા છે તેમાં ફસાઈને યુવતીઓ બરબાદ ન થાવ આ એક એવી જાળ છે તેમાં તેઓ ખુદ ફસાઈને બરબાદ થઈ છે રિયાની અચાનક ચેતવણી પર કેટલાય લોકો પોતાનું રિએક્શન આપી રહ્યા છે પરંતુ રિયાની આ વાતમાં 100 ટકા સચ્ચાઈ છે મિત્રો રિયાના આ મેસેજમાં તમારે શું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *