શુશાંતસિંહ રાજપૂતના જન્મદિવસ પર એમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ કંઈક એવું કરી દીધું છેકે લોકો એને વખાણ કરતા થાકી નથી રહ્યા આજ શુશાંતસિંહ રાજપૂતનો જન્મદિવસછે જો આજે શુશાંતસિંહ જીવિત હોત તો આજે તેઓ 36 મોં જન્મદિવસ મનાવી રહ્યા હોત બે વર્ષ પહેલા 14 જૂન 2020ની તારીખે.
શુશાંતસિંહે ખુદખુશી કરી લીધી હતી પરંતુ ખુદખુશી પાછળનું કારણ શું હતું તેના વિશે આજે પણ તપાસ ચાલી રહી છે પરંતુ એવામાં શુશાંત સિંહના જન્મદિવસ પર રિયા ચક્રવર્તીએ એમને યાદ કર્યા છે રિયાએ પોતાનો અને શુશાંતસિંહનો એક વિડિઓ શેર કર્યો છે જેમાં બંને જીમમાં ઉભા દેખાઈ રહ્યા છે બંને વિડીઓમાં.
મસ્તી કરતા જોવા મળી રહ્યા છે વિડિયો સોસીયલ મીડિયાનમાં શેર કરતા રિયાએ કહ્યું મિસયુ સો મચ શુશાંતના આ વિડિઓ ને જોઈને એમના ફેનનો પ્રેમ ઉભરી આવ્યો છે રિયા સિવાય પણ શુશાંતને કંગનાએ યાદ કર્યા છે શુશાંતની એક શુંદર તસ્વીર શેર રકર્તા કંગનાએ લખ્યું આસમાન ના ચમકતા સિતારાને જન્મદિવસની.
શુભકામનાઓ શુશાંતસિંહ રાજપૂતનો મામલો હજુ પણ સીબીઆઈ પાસે છે પરંતુ 19 મહિના સુધી તપાસ કરવા છતાં સીબીઆઈ હજુ સુધી કંઈ રહસ્ય ખુલ્યું નથી શુશાંતના નિધીનું કારણ આજે પણ લોકો માટે એક રહસ્ય છે રહસ્ય ક્યારે ખુલે તેની ફેન રાહ જોઈ રહ્યા છે અમારી ટિમ તરફથી શુશાંત સિંહને શુભકામનાઓ.