પોતાની પત્ની સુઝેન ખાનથી અલગ થયાના પુરા 6 વર્ષ પછી રીત્વિક રોશને પોતાના માટે નવી ગર્લફ્રેન્ડ ગોતી લીધી છે કાલે રાત્રે રીત્વિક રોશન પોતાની નવી ગર્લફ્રેન્ડનો હાથ પકડીને એક રેસ્ટોરેન્ટથી બહાર નીકળી રહ્યા હતા પરંતુ મીડિયાના કેમેરાથી તેઓ બચી ન શક્યા મીડિયાને જોતા જ રીત્વિક ફટાફટ પોતાની કારમાં બેસી ગયા.
હકીકતમાં રીત્વિક પોતાની નવી ગર્લફ્રેન્ડને લઈને એક જાપાની રેસ્ટોરેન્ટમાં પહોંચ્યા હતા આ એક એવું રેસ્ટોરેન્ટ છે જેની આસપાસ મીડિયા વાળા નથી જોવા મળતા રીત્વિક જયારે પોતાની ગર્લફ્રેન્ડને લઈને પહોંચ્યા ત્યારે કોઈ મીડિયા વાળા ન હતા પરંતુ જ્યાં સુધી રીત્વિક બહાર આવ્યા ત્યાં સુધી મીડિયાની ભીડ લાગી ચુકી હતી.
રીત્વિક જે રીતે પોતાની ગર્લફ્રેન્ડનો હાથ પકડીને પ્રોટેક્શન આપી રહ્યા હતા તેને જોઈને એ લાગી રહ્યું છેકે બંને વચ્ચે ડેટિંગ શરૂ થઈ ગયું છે અહીં મા!સ્કમાં યુવતીનો ચહેરો સાફ ન જોઈ શકાયો પરંતુ જોઈને અંદાજો લગાવાઈ રહ્યો છેકે યુવતી ભારતીય તો નથી પરંતુ આ ચાઈનીઝ છેકે જાપાની તેના વશે કંઈ ન કહી શકાય.
બીજી બાજુ રિત્વવિકની પૂર્વ પત્ની છેલ્લા એક વર્ષથી ખુલ્લેઆમ પ્રેમ ફરમાવી રહી છે અત્યારે તે અસલાન ગોનીને ડેટ કરી રહી છે રીત્વિકની આ તસ્વીર સામે આવતાજ બોલીવુડની ગલીયોમાં ચર્ચા થવા લાગી છેકે આખરે રીત્વિકની આ નવી ગર્લફ્રેન્ડ છે કોણ મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે કોમેંટમાં જણાવવા વિનંતી.