રિતેશ દેશમુખના બંને પુત્રોની આ તસ્વીર જોઈને ફેને એમની પ્રસંસા કરતા થાકી રહ્યા નથી આ તસ્વીરોમાં રિતેશના બંને પુત્ર રિયાન અને રાહેલ પોતાના સ્વર્ગસ્થ પામેલ દાદા વિલાશરાવ દેશમુખની પૂજા કરતા જોવા મળી રહ્યા છે હકીકતમાં હાલમાં વિલાશરાવ દેશમુખની જ્યંતી હતી આ મોકા પર રિતેશના.
બંને પુત્રોએ દાદાને કંઈક આ રીતે યાદ કર્યા જોવો બંને કંઈ રીતે પોતાના દાદાની તસ્વીર આગળ હાથ જોડીને ઉભા છે બોલીવુડના સ્ટારકિડ્સની આવી તસ્વીર બહુ ઓછી સામે આવે છે રિતેશને આ બંને પુત્રોને ક્યારેય પોતાનો પ્રેમ નથી મળી શક્યો આ બાળકો ક્યારેય દાદાની એક ઝલક પણ નથી જોઈ શક્યા.
વર્ષ 2012 માંજ વિલાસરાવ દેશમુખનું નિધન થઈ ગયું છે રિતેશના બંને બાળકો દાદાના નિધન બાદ જન્મ થયો પરંતુ તેમ છતાં બાળકોને દાદા પ્રત્યે કેટલો લગાવ છે તેને તમે આ તસ્વીરમાં જોઈ શકો છો બોલીવુડમાં જયારે પણ સંસ્કારી એક્ટરની વાત આવે ત્યારે એ લિસ્ટમાં રિતેશ દેશમુખનું પણ નામ આવે છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિલાસરાવ દેશમુખના પુત્ર રિતેશ પોતાના પિતાની રાજનીતિ તો વરસદારમાં ન સંભાળી શક્યા પરંતુ પિતાના સંસ્કારોને એમણે સારી રીતે સંભાળ્યા છે આજે પુરા મહારાષ્ટ્રમાં રીતેશનું નામ ખુબ ગૌરવથી લેવામાં આવે છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો.