આપણે સામન્યપણે રેસ્તોરામાં ટેબલ રિઝર્વ કરાવતા હોઇએ છે પણ આ વ્યક્તિએ તો તેમની કબર માટેનો પ્લોટ રિઝર્વ કરાવ્યો છે. હા તમે સાચું સાંભળ્યું. આંધ્રપ્રદેશમાં રાજીવ ગાંધી ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ નજીક આવેલું આ ખ્રિસ્તી કબ્રસ્તાન છે. નેલસન ઇચ્છે છે કે તેમની કબર તેમની પત્નીની કબરની બાજુમાં જ હોય
37 વર્ષનું લગ્ન જીવન હતું. સાત વર્ષ પહેલા જ તેમની પત્ની ચીરયાત્રા પર ચાલી ગઈ કબ્રસ્તાનમાં પત્નીની કબરની બાજુમાં જ 10000 રૂપિયામાં નીલસને જગ્યા બુક કરાવી લીધી. નેલ્સનની પુત્રી યુ કે માં રહે છે. અને પુત્ર હૈદરાબાદમાં રહે છે કે જ્યારે પણ મારો પુત્ર અને પુત્રી અમારી કબરની મુલાકાત લે તો બંને એક જ જગ્યાએ ફૂલ ચડાવી શકે.
નીલસને તેમની રિઝર્વ કરાયેલી કબર પર અને પત્નીની કબર પર એક શેડ બનાવ્યો છે અને એની આજુબાજુ ફૂલછોડ પણ ઉઘાડે છે. મેં બનાવેલી કબર પર મેક શેડ બનાવ્યો છે કેમકે મારી પત્ની ઝાડ બહુ પસંદ હતા અને જ્યારે કામદારો કામ કરીને થાકી જાય છે ત્યારે તેઓ લંચ કરવા માટે આ છાયડામાં બેસે છે.
નીલસને એમના પુત્રો અને મિત્રોથી એક વચન માગી લીધું કે જ્યારે પણ હું મૃત્યુ પામ હો તો મને મારી પત્નીની કબર જોડે જ દફનાવજો.. આ કબર ત્રણ રંગોમાં રંગાયેલી છે તેના નાના ભાઈ અને મોટી બેનને પણ ખબર આ પ્રમાણે જ રંગાયેલી છે.