Cli

ગુજરાતના આટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ!, કઈ સિસ્ટમ મજબૂત બને છે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં જે સિસ્ટમની અસરને કારણે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ સિસ્ટમ કેટલી મજબૂત છે એનો ટ્રેક જે છે કઈ તરફ જઈ રહ્યો છે અને હજુ કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ અતિથી અતિભારે વરસાદ પડી શકે એની વિસ્તારથી વાત કરવી છે હવામાન વિભાગ શું કહે છે અને ભીંડીના મોડલથી પણ સમજીશું કે સિસ્ટમ કેટલી મજબૂત છે કયા વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડશે તમે આજની સ્થિતિ જોઓ કે સિસ્ટમ ની અસર સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં થઈ રહી છે. વ્યારા આહવા ડાંગના આખા વિસ્તારમાં જે પટ્ટો છે ત્યાં

ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે સુરત, વલસાડ, નવસારીવાળા પટ્ટામાં વરસાદની ખૂબ સંભાવના છે. વલસાડમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. અતિથી અતિભારે વરસાદનો રાઉન્ડ અત્યારે જે ચાલી રહ્યો છે એ રાઉન્ડસાતઆઠ તારીખ સુધી ચાલે તેવી સંભાવના છે. છઠ્ઠી તારીખે અતિશય વરસાદ એ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે. 6 તારીખની સ્થિતિ પણ જોઈએ તમે જુઓ કે આખા ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત આખો અને દક્ષિણ ગુજરાત આખો સાથે જ આ બાજુ દરિયાકાંઠાનો જે પટ્ટો છે

સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં વધારે વરસાદની આગાહી છે. છઠ્ઠી તારીખે સ્થિતિ એવી રહેવાની છે. આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ અહીંયા ક્યાંક સિસ્ટમ છે એટલે જે કહેવાય કે રાજસ્થાનની બોર્ડરના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે કારણ કે સિસ્ટમ ત્યાં છે. પણ એવું ન હોય કે દર વખતે એ સિસ્ટમ જ્યાં હોય ત્યાં વધારે વરસાદ પડે હંમેશા જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનતી હોય તો એની જે આંખ હોય એટલે જે વચ્ચેનો પાર્ટ હોય એ એકદમ શાંત હોય પણ આજુબાજુના જે આઉટર ક્લાઉડ વધારે હોય એ ખૂબ ઝડપથી આગળ વધતા હોય એ બેજવાળા વાદળો એ પવનો સાથે આગળ વધતા હોય અને એની આસપાસ જેટલો પણ સિયર ઝોન હોય ત્યાં બધી જ જગ્યાએ વરસાદ ખૂબ વધારે પડે એટલે તમે જુઓ કે આ બાજુ રાજસ્થાનમાં એ સિસ્ટમ છે ડિપ્રેશન સુધી પહોંચેલી એ સિસ્ટમ અને એ સિસ્ટમની અસર રાજસ્થાન પર રાજસ્થાનમાં અત્યારે નહીં દેખાય પણ એના સિવાયના ગુજરાતના ભાગોમાં જે એના આઉટર ક્લાઉડ ફેલાયેલા છે જ્યાં 700 800 એચપીએ લેવલે જે વાદળો ઘેરાયેલા છે ત્યાં એની સૌથી વધારે અસર દેખાશે અને એના કારણે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે પાલનપુરમાં ખૂબ વધારે વરસાદ પડી શકે મહેસાણામાં વધારે વરસાદ પડી શકે હિંમતનગર અમદાવાદ વડોદરા નડિયાદ બધા જ વિસ્તારોમાં માં વરસાદ પડશે. બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે. મહુવા ભાવનગરમાં અતિભારે વરસાદ પડી શકે. છઠ્ઠી સાતમી તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે. છઠ્ઠી તારીખે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ વરસાદ પડવાનો છે. રાજસ્થાનથી એ સિસ્ટમ આગળ વધી અને ધીરે ધીરે એ પાકિસ્તાન તરફ જાય તેવી સંભાવના અત્યારે ભીંડીમાં જોઈએ તો ખબર પડે છે. ઉદયપુરની આસપાસ એ સિસ્ટમ સાત તારીખની આસપાસ પહોંચશે અને એના કારણે તમે જુઓ કે સાત તારીખે અતિભારે

વરસાદ ઉત્તર ગુજરાતમાં પડવાનો છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો હજી પણ એવું કહી રહ્યા છે કે બેન અમારે ત્યાં એટલો વરસાદ નથી પડ્યો. તો હવે છ સાત તારીખે જે વરસાદ પડવાનો છે એમાં વારો ઉત્તર ગુજરાતનો છે ત્યાં સૌથી વધારે વરસાદની સંભાવના છે મહેસાણામાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે અમદાવાદ વિરમગામમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાતના લુણાવાડા છોટા ઉદેપુર આખા મહીસાગર વાળો જે ભાગ છે ત્યાં વરસાદ પડવાનો છે સાથે જ ગોધરામાં પણ વરસાદની સંભાવના છે એટલે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડશે

કચ્છના ગાંધીધામ અને માંડવીવાળો ભટ્ટો દરિયાકાંઠાનો નો જે પટ્ટો છે ત્યાં કચ્છમાં વરસાદની વધારે સંભાવનાઓ છે. બાકી ઓવરઓલ ગુજરાતમાં છ અને સાત તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના સિસ્ટમ અત્યારે તમે જુઓ કે ધીરે ધીરે પાકિસ્તાન તરફ જતી દેખાય છે એટલે એ તરફ જશે ત્યારે ત્યાં વધારે અસર થવાની સંભાવના છે બાકી રાજસ્થાનના ભાગોમાં એ સિસ્ટમ જે છે એ ધીરે ધીરે ત્યાં પહોંચે છે અને એના કારણે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડવાનું અત્યારે ભીંડીમાં આપણે જોઈએ તો દેખાઈ રહ્યું છે અને સિસ્ટમ ઘણી મજબૂત

પણ છે તમને દેખાતું પણ હશે કે ત્યાં એક ડિપ્રેશન બન્યું છે અત્યાર સુધી જે સિસ્ટમો બની એ બધી લો પ્રેશર સિસ્ટમ બની ની છે બંગાળની ખાડીમાંથી નીકળે ધીરે ધીરે આગળ વધે અને પછી લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર સુધી પણ પહોંચી છે પણ આ સિસ્ટમ જે છે ડિપ્રેશન છે ડિપ્રેશન પછી એ ડીપ ડિપ્રેશનમાં જાય અને એના પછી સાયક્લોન બને પણ અત્યારે તો આ સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી છે એની આગળના સ્ટેજ સુધી પહોંચશે તો પછી બહુ જ બધા વિસ્તારોમાં તબાહીવાળો વરસાદ લઈને આવી શકે સિસ્ટમની સીધી અસર આપણા સુધી નથી એટલે આપણા ઉપરથી સિસ્ટમ પસાર નથી થવાની રાજસ્થાન તરફ જતી એ

સિસ્ટમને કારણે આપણા ગુજરાતમાં વરસાદ પડે રહ્યો છે પણ એની અસર ભયાનક રહેવાની છે કારણ કે એ ડિપ્રેશન બનેલી સિસ્ટમ છે એટલી મજબૂત સિસ્ટમ છે એટલે ગુજરાતમાં આટલો વરસાદ પડવાનો છે 10 તારીખની આસપાસ તો તમે જુઓ કે પાકિસ્તાન તરફ અહીંયા ક્યાંક પહોંચી ગઈ છે એટલે પછી ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી પણ એ સિસ્ટમ એકવાર ત્યાંથી પસાર થઈ જાય એના પછી પણ 700 800એચપીએ લેવલે જ્યારે એના વાદળો ભેજવાળા હોય તો એના કારણે છૂટો છવાયો વરસાદ પડી શકે ઝાપટા આવી શકે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી શું કહે છે એના ઉપર એક વાર નજર કરીએ કે જે જિલ્લા છે કે કયા

જિલ્લામાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે એ પણ એકવાર આપણે જોઈ લઈએપાંચ તારીખથી લઈનેસાત તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેપાંચ તારીખે નવસારી ડાંગ વલસાડ દમર દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદયપુર સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જૂનાગઢ ગીરસોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર આ બાજુ આખો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગો એટલે અમદાવાદ ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારોમાં યલ્લો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદ પડશે અને પછી 6 તારીખે સ્થિતિ

જુઓ તમે ઓવરઓલ આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે પણ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિથી અતિભારે વરસાદ પડશે સુરેન્દ્રનગરમાં પણ અતિથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મોરબી, રાજકોટ અને બોટાદમાં સારો વરસાદ પડશે ભારે વરસાદ પડશે ઓરેન્જ એલર્ટ છે અને પછી બાકીના બધા જ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.સાત તારીખે એની તીવ્રતા ઓછી થોડીક થતી દેખાશે એટલે સાત તારીખે સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં થશે અમુક જિલ્લાઓમાં સાવ વરસાદની કોઈ આગાહી નથી

એટલે સિસ્ટમ ધીરે ધીરે આમાં આગળ વધે છે એ પ્રમાણે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં સાત તારીખે કોઈ વરસાદની સંભાવના નથી. અમરેલી ગિરસોમનાથ, ભાવનગરમાં વરસાદની સંભાવના નથી પણ કચ્છમાં રેડ એલર્ટ છે ત્યાં સાત તારીખે ખૂબ વધારે વરસાદ પડી શકે. બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં સારો વરસાદ પડશે મોરબી અને સુરેન્દ્રનગરમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે બાકી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ આ બાજુ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ આ બધા જ વિસ્તારોમાં યલ્લો એલર્ટ છે એટલે ત્યાં પણ ભારે વરસાદની

સંભાવના છે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એની તીવ્રતા પર પણ ઘણી અસર થશે એનો ટ્રેક જે તરફ જતો હશે એ પ્રમાણે વરસાદ અતિભારે વરસાદના જે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે એ જિલ્લાઓ પણ બદલાતા દેખાશે એટલે હવામાન વિભાગે અત્યારે તો 6 અનેસાત તારીખે ભારે વરસાદની આગાહી કરી છે દરિયાકાંઠાના વિસ્તારોનામાં રહેતા લોકોએ ખૂબ સાવચેત રહેવાનું છે. ખેડૂતો જે બનાસકાંઠાના ખેડૂત હોય કે મધ્ય ગુજરાતના ખેડૂત હોય જે એવું કહેતા હતા કે વરસાદ જે જોઈએ એવો પડ્યો નથી કા તો અનિશ્ચિત જે વરસાદ હતો જે 15 દિવસ પડ્યો 15 દિવસ ન પડ્યો એના કારણે પાકને નુકસાન ન થાય એ પણ જોવાનું છે અતિથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *