Cli

ગુજરાતમાં કેમ આ જગ્યાઓ માટે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે?

Uncategorized

નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં હવે ચોથી સપ્ટેમ્બરથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને તે માટે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે અને આ વરસાદી સિસ્ટમ હાલમાં તો સમુદ્રમાં જ છે પરંતુ તે હવે આજે રાત્રે મોડી રાતથી જ તે હવે જમીન તરફ તેની કૂચ ચાલુ કરશે એટલે કે ઉત્તર પશ્ચિમ ભારત તરફ તે પોતાની મુવમેન્ટ ચાલુ કરશે અને વરસાદનો આ જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે તેની જે તેની જે પેટર્ન પેટર્ન જે છે તે જે જૂનો વરસાદનો રાઉન્ડ છે તેના જેવી જ હશે એટલે કે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ લાવી શકે છે. તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ ગુજરાતમાં કેવી રહેશે? તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ તારીખ છે આજે બીજી સપ્ટેમ્બર મંગળવાર છે. હાલમાં તો ગુજરાતમાં ક્યાંય કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી પરંતુ ક્યાંકને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ તમે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર જોઈ રહ્યા છો જે ડાંગનો વિસ્તાર છે ત્યાં ક્યાંકને ક્યાંક આપણે હળવો આપણે હળવો વરસાદ પડી શકે છે આ બાજુ

સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે ત્યાં એક બ્લુ કલર દેખાડી રહ્યું છે વિન્ડી મોડલ ત્યાં ક્યાંકને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આવતી કાલની એટલે કે ત્રીજી તારીખે શું સંભાવના છે ગુજરાતમાં તો ત્રીજી તારીખના દિવસે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે બરોડાની આસપાસ નો વિસ્તાર છે આ બજુ આ પછી સુરતની આસપાસનો વિસ્તાર છે વલસાડની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ક્યાંકને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે આવતી કાલના દિવસે અને પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર જે છે જેમ કે આ વિસ્તાર છે સુરેન્દ્રનગરનો વિસ્તાર આ પછી આવે છે જામનગરનો વિસ્તાર જુનાગઢનો વિસ્તાર છે ત્યાં ક્યાંકને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે. પછી વાત કરીએ મધ્ય ગુજરાતની તો ખેડા આણંદમાં પણ અને ગોધરામાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ તમે એ જગ્યા પર બ્લુ કલર જોઈ શકો છો. આવતી કાલના દિવસ માટે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો આવતી કાલે ઉત્તર ગુજરાતમાં ક્યાંયને ક્યાંક ને ક્યાંયક પાલનપુરની આસપાસના જે વિસ્તાર છે આ પછી સાબરકાંઠા છે અને તે પછી આવે છે અરવલ્લી ત્યાં ભારે વરસાદ પડી શકે છે આ તમે જોઈ શકો છો વિંડી મોડલની મદદથી

હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે ગુરુવારની તો ગુરુવારે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો ગુરુવારના દિવસથી રાજ્યમાં હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેના કારણે જ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને ખાસ કરીને જે આ મધ્ય ગુજરાતનો વિસ્તાર છે આ પછી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંકને ક્યાંક જૂની પેટર્ન જૂનો જે રાઉન્ડ હતો તેને તેને સમાન જ વરસાદની આ પેટર્ન જોવા મળશે નવા રાઉન્ડમાં પણ તો જોઈ શકો છો દર્શક મિત્રો પરમ દિવસે એટલે કે ચોથી તારીખના રોજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર ની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.

મહેસાણાની આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ પછી જે સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તાર છે પછી મહીસાગર જિલ્લો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, ખેડા, આણંદમાં ક્યાંકને ક્યાંક સારો એવો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજે ભરૂચનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંકને ક્યાંક સારો વરસાદ પડી શકે છે પરમ દિવસની આગાહી કરી રહ્યા છીએ આપણે વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે વાત કરીએ આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતના જે અન્ય વિસ્તાર પણ જે છે જેમ કે

સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે આ તમે જોઈ શકો છો ભાવનગર બોટાદ છે આ પછી સુરેન્દ્રનગર છે આ પછી જામનગરનો વિસ્તાર આવે છે અને આ સૌરાષ્ટ્રમાં જે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં ક્યાંકને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે એટલે કે ચોથી તારીખના રોજ અને પછી બપોર પછી વરસાદની તીવ્રતામાં ક્યાંકને ક્યાંક મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારો થવા જઈ રહ્યો છે જેમ કે બરોડાની આસપાસ પાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદને આસપાસના વિસ્તારમાં પણ ક્યાંકને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આ તરફ ખંભાદ છે અને સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે અમરેલી છે ત્યાં પણ ક્યાંકને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો લીલો રંગ અને આ પછી જેમ જેમ દિવસ જશે તેમ તેમ અમદાવાદની આસપાસના વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંકને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે તો દર્શક મિત્રો મિત્રો આ છે હવામાન ખાતાની આગાહી આજે તારીખ છે બીજી તો આજના દિવસ માટે હવામાન ખાતાએ માત્ર ને માત્ર

દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ આપીલું છે આ સિવાય ગુજરાતના કોઈપણ અન્ય વિસ્તાર જેમ કે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્ર કે કચ્છમાં ન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે ન પછી યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ હવે આવતીકાલની એટલે કે ત્રીજી તારીખની તો આવતીકાલ માટે હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના જે બે જિલ્લા છે નર્મદા અને તાપી તે માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે તે સિવાય મધ્ય ગુજરાતના જે અમુક જિલ્લા છે

પંચમહાલ દાહોદ તે પછી છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ ઇશયુ કરેલું છે હવે વાત કરીએ ચોથી તારીખની તો ચોથી તારીખથી આપણે જાણીએ છીએ કે વરસાદનો એક નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે અને તેની તીવ્રતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે હોઈ શકે છે અને હવામાન ખાતાએ પરમ દિવસે એટલે કે ચોથી તારીખના દિવસ માટે નર્મદા અને તાપી માટે રેડ એલર્ટ આપ્યું છે અને તે સિવાય છોટા ઉદેપુર ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય મહીસાગર, પંચમહાલ, દાહોદ, બરોડા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથને દીવ માટે હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ ઇશયુ કરવામાં આવ્યું છે. આમ ચોથી તારીખથી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને તેની માટે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને આ સર્ક્યુલેશન હવે આજે રાત્રે મોડી રાત આજે મોડી રાતથી તે ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાની કૂદ ચાલુ કરશે અને હવે ચોથી તારીખના રોજથી હવે ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *