કચ્ચા બદામ ફેમસ ભુપન બડયાકર પર પૈસાની રંગત ચડવા લાગી છે ભુપન પહેલા પણ કહી ચુક્યા છેકે તેઓ હવે મગફળી નહીં વેચે કારણ તેઓ હવે સેલેબ્રીટી બની ચુક્યા છે હવે તેઓ ગાયિકીમાં પોતાનું કરિયર બનાવશે હવે તેની વચ્ચે ભૂપને એવું કામ કરી દીધું છે જેણે હેરાન કરી દીધા છે હકીકતમાં ભૂપને હવે રાજનીતિમાં.
પગ મૂકી દીધો છે ભુપને પશ્ચિમ બંગાળની પાર્ટીનો હાથ પકડી લીધો છે અને એમને પાર્ટી માટે પ્રચાર કરવાનો પણ શરૂ કરી દીધી છે પશ્ચિમ બંગાળમાં નગર નિગમ ચૂંટણી થવાની છે એવામાં ભૂપને બાલુરઘાટમાં ટીએમસી ઉમેદવાર મહેશ પરીખ માટે ન માત્ર રેલી કરી પરંતુ ખુલ્લી જીપમાં લોકોથી એમના માટે વોટ પણ માંગ્યા.
ભુપનનુ બદલાયેલ રૂપ જોઈને દરેક દંગ રહી ગયા છે હકીકતમાં સચ્ચાઈ એછે કે અત્યારે દરેક ભુપનની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા લાગ્યા છે ભુપન ન વધુ ભણેલા છેકે ન એમને દુનિયાદારીની સમજણ છે ભુપનને જયારે ત્રણ લાખનો ચેક મળ્યો ત્યારે ગામ વાળાએ એમને કહી દીધું કે આટલા પૈસા મળી ગયા છે હવે મગફળી વેચવાનું બંદ કરી દયો.
ભુપણ સમજી રહ્યા નથી કે સોસીયલ મીડિયાથી મળેલી લોકપ્રિયતા ચાર દિવસની હોય છે બાકી બધાની હાલત રાનુ મંડલ જેવા થાય છે કદાચ કોઈ ભુપનને સમજાવી શકતું નહીતો એ દિવસો દૂર નહીં કે કોઈ ભુપનને પૂછનાર પણ નહીં હોય નહીં તો એવું ન થાય ભુપન સાથે કે મજબુર થઈને મગફળી વેચવી પડે.