જ્યારે પબ્લિક વિરોધ કરવો લાગે છે ત્યારે ઘણા બધા નિર્ણયો બદલાવવા પડે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દર્શકોના કારણે છે અને એ દર્શકો જો ધારે તો કોઈ પણ ફિલ્મ ફ્લોપ કરાવી શકે છે ફિલ્મ આદિપુરુષમાં એટલા બદલાવો કરવામાં આવ્યા છે કે જેને જાણીને ફિલ્મનો વિરોધ કરનાર લોકો પણ હેરાન રહી જશે જેમાં રાવણનું.
પાત્ર ભજવનાર સૈફ અલી ખાન ની દાઢી દેખાતી હતી તે હવે નહીં દેખાય જેને ગાયબ કરી દેવામાં આવી છે થોડા દિવસો પહેલા જ્યારે ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે સૈફ અલી ખાનના રાવણના લૂકમાં દાઢી જોઈને લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો લોકો સૈફ અલી ખાનને તાલીબાની અને મુઘલ રાજા જણાવી રહ્યા હતા.
રાવણના પાત્રમાં છેડછાડ બદલ લોકો ખુબજ ટ્રોલ કરી રહ્યા હતા સાથે આ ફિલ્મને બોયકોટ કરવાની ધમકીઓ આપી રહ્યા હતા જેમાં સૈફ અલી ખાન આંખોમાં કાજલ લગાવીને મોટી દાઢી સાથે અગલ પ્રકારની દાઢીમાં દેખાયા હતા લોકો જણાવી રહ્યા હતા કે આ હિન્દુ ધર્મનો મજાક બનાવી રહ્યા છે.
રામાયણના પાત્રોને બદલાવીને ફિલ્મ મેકર લોકોની ધાર્મિક લાગણીઓ ને છંછેડી રહ્યા છે દર્શકો ની ધમકીઓ ના પગલે આ ફિલ્મની રિલીઝ ડેટને પણ આગળ વધારી દેવામાં આવી હતી આ વચ્ચે ફિલ્મ મેકર રાવણના પાત્રને પણ બદલવા માંગે છે તેવુ ઈ ટાઈમના રિપોર્ટ પરથી સામે આવ્યું છે જેમાં સૈફ અલી ખાનની.
દાઢીને હટાવી દેવામાં આવશે વી એફ એક્સ ની મદદથી હનુમાનજી અને રામના લૂકમાં પણ ચેન્જ કરવામાં આવશે અને સૈફ અલી ખાનની દાઢી પણ હટાવી દેવામાં આવશે તેઓ સામે આવ્યું છે આ ફિલ્મ નું બજેટ ખૂબ મોટું છે એ વચ્ચે દર્શકોનો વિરોધ ફિલ્મ મેકરને ભારે પડી શકે છે એટલા માટે ફિલ્મ મેકર કોઈપણ પ્રકારનો વિરોધ ઇચ્છતા નથી.