કે એક રેસ્ટોરન્ટે જબરજસ્તી કરી અને ગ્રાહક કોર્ટમાં ગયો અને કોર્ટે 40 રૂપિયા વાળી બોટલના 3000 રૂપિયા રેસ્ટોરન્ટને ચૂકવવાનો હુકમ કર્યો છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો સામે આવ્યો છે જે તમારી લાઈફ પર અસર પાડી શકે એમ છે કારણ કે તમે પણ ઘણી બધી વખત પરિવાર મિત્રોની સાથે રેસ્ટોરન્ટમાં જતા હશો અને રેસ્ટોરન્ટમાં તમે જાવ ત્યારે રેસ્ટોરન્ટ વાળા તમારી તમારા ટેબલ પર એક પેકડ એટલે બિસ્નેરી બોટલ તમારા ટેબલ પર મૂકી દે અને એ તમને તમારે ફરજિયાત પછી લેવી પડે
. તો એક્ચ્યુલી આનો નિયમ એવો છે કે રેસ્ટોરન્ટ વાળા મફત પાણી આપવાનું હોય છે એ તમને જબરજસ્તી ફોર્સ નહી કરી શકે કે તમે પેક વોટર બોટલ લો. તો એક એવો કિસ્સો સામે આવ્યો કે એક રેસ્ટોરન્ટે જબરદસ્તી કરી અને ગ્રાહક કોર્ટમાં ગયો અને કોર્ટે 40 રૂપિયા વાળી બોટલના 3000 રૂપિયા રેસ્ટોરન્ટને ચૂકવવાનો હુકમ કર્યો છે કદાચ એમ લાગે કે વાત બહુ નહની છે 40 રૂપિયાનો સવાલ છે પણ સવાલ 40 રૂપિયાનો નથી સવાલ કાયદાનો છે સવાલ નિયમોનો છે અને જ્યારે કોઈ તમને ઉલ્લું બનાવતું હોય ત્યારે કાન પકડવા પડે અને આ એ ગ્રાહકે કે કાન પકડ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે
અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછેડો.comોમ આ મોટે ભાગની રેસ્ટોરન્ટની એક કોમન પ્રેક્ટિસ હોય છે કે તમે જમવા જાવ ડિનર કરવા જાવ તો તમને જે નોર્મલ વોટર તમે માંગો તો મોસ્ટલી ઘણાય અમુક હોટલવાળા આપે બી છે પણ અમુક હોટલવાળા એમ કહી દે કે ના અમારે ત્યાં અમે નોર્મલ વોટર નથી રાખતા તમારે પેકડ વોટર બોટલ લેવી પડશે. તો તમે હવે રેસ્ટોરન્ટમાં જમવા ગયા તમારી સાથે પરિવાર છે તમારી સાથે ફ્રેન્ડ છે. તો તમે ક્યાં 204 માટે ઝગડવા જવાના એટલે તમે એમ કહી દો સારું ભાઈ ચલ આપી દે બે ત્રણ બોટલ જે તમે લેવાના કે આપી દે તો ઘરાકો મગજમારી નથી કરતા. આને કારણે રેસ્ટોરન્ટ વાળાને ફાવતું મળી જાય છે અને એમનો જે ધંધો છે એ જોરસોરમાં ચાલે છે હવે વાત એમ બની હતી કે દિલ્હી એનસીઆરના હરિયાણાના ફરીદાબાદ સેક્ટરની અંદર એક બહુ જ જાણીતી રેસ્ટોરન્ટ આવેલી છે અને રેસ્ટોરન્ટની અંદર એક શર્મા નામનો ગ્રાહક એમના મિત્રોની સાથે ત્યાં હોટેલમાં ડિનર કરવા માટે ગયા હતા એમણે હોટેલની અંદર ફ્રી ફ્રી વોટરની માંગણી કરી કે મને ભાઈ નોર્મલ વોટર આપો એટલે વેઇટરે ના પાડી દીધી વેઇટરે કીધું કે અમારી રેસ્ટોરન્ટની અંદર ફ્રી વોટર નથી મળતું તમારે પેકડ બોટલ ખરીદવી પડશે શર્માએ એવું કીધું
વેઇટરને કે જો હું બધા ભારતીય કાયદાઓ જાણું છું અને મને ખબર છે કે રેસ્ટોરન્ટે મફત પાણી આપવું પડે પણ વેઇટર માન્યો નહી એટલે મેનેજર બી આવ્યો તો મેનેજરે પણ પછી એવું જ કીધું કે નહી ભાઈ અ તમને મફત પાણી નહીં મળશે તમે પેક વોટર જ લેવું પડશે શર્માએ બધા દાખલા બી આપ્યા કે ફૂડ સેફટીઓનો કાયદો છે ગ્રાહક કોર્ટના કાયદા છે કોર્ટે ઘણા બધા ચુકાદા આપ્યા છે પણ મેનેજર અને વેટર માનવા તૈયાર નહી હતા એટલી બધી દલીલબાજી થઈ અને વેટર અને મેનેજરે આખરે પછી એમ કહી દીધું કે તમારે જે કરવું હોય તે કરો કાયદેસર કરવું હોય તે કરો તમારે જે કરવું હોય તે કરી લો પણ મફત પાણી નહી મળશે અને પેકડ વોટર જ ખરીદવું પડશે હવે એ સમયે શરમાની પાસે કોઈ વિકલ્પ ની હતો મિત્રો બી સાથે હતા એટલે એમણે 40 રૂપિયાની બે બોટલ ખરીદી અને એ પછી એમણે ફરીદાબાદ કન્ઝ્યુમર કમિશનની કોર્ટની અંદર કેસ દાખલ કર્યો
અને આ કેસ દાખલ કર્યો તો એની અંદર કોર્ટે એવું કીધું કે ભારતની અંદર રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વર્તમાન કાયદા અને જે નિયમો છે ખાસ કરીને ગ્રાહક બાબતો અને ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે આદેશો છે એ મુજબ દરેક રેસ્ટોરન્ટે ગ્રાહકોને ફરજયાત મફત પાણી પૂરું પાડવાનું છે અને કોઈપણ ગ્રાહકને રેસ્ટોરન્ટ પેકડ વોટર બોટલ ખરીદવા માટે પ્રેશર કરી શકે નહીં બીજું કે જ્યારે આ કોર્ટની અંદર સુનાવણી ચાલી ત્યારે રેસ્ટોરન્ટમાંથી કોઈ આ કેસમાં હાજર નહી રહ્યું. એટલે કોર્ટ વધારે ગુસ્સે ભરાયું અને એક તરફી કાર્યવાહી કરવામાં આવ્યું અને કોર્ટે કીધું કે રેસ્ટોરન્ટ વાળાએ શરમાએ જે હોટેલની સર્વિસની ખામી બતાવી છે
એ ખામીનું ખંડન આ લોકોએ કર્યું નથી એટલે ફરિયાદ મંજૂર કરવામાં આવે છે અને રેસ્ટોરન્ટને આદેશ કરવામાં આવ્યો કે 40 રૂપિયા તો પરત આપવાના જ છે પણ ગ્રાહકને જે માનસિક યાતના પહોંચી છે એના 3000 રૂપિયા રેસ્ટોરન્ટે એક મહિનાની અંદર આપવાના છે. કોર્ટે રેસ્ટોરન્ટને એવું કીધું છે કે આ જે ફરિયાદી છે એનો જે ખર્ચો છે કોર્ટનો એ તમારે નથી આપવાનો કારણ કે ફરિયાદી પોતે જ કેસ લડ્યા છે. આ જો ફરિયાદીએ વકીલ રાખ્યો હતે તો એ પણ ખર્ચો રેસ્ટોરન્ટે આપવો પડશે. આની અંદર મૂળ વાત એ છે કે ખાસ કરીને સુરતના લોકો બહુ જ ભોળા અને નિખાળસ હોય છે અને 20 25 40 100 રૂપિયા માટે ક્યારેય ઝગડા નથી કરતા
અને એમ કહે કે ભાઈ તું તારે લઈ લે પણ આની અંદર મૂળ વાત એ છે કે સવાલ 40 રૂપિયાનો નથી આપણે આવી નાની બાબતો છોડી દઈએ છીએ એને કારણે આ લોકો મોટા બેનિફિટ ઉઠાવે છે એટલે કાયદો હોય તો એ મુજબ પાલન કરવા માટે કહેવું જ પડે એટલે આ બાબતનું નું ધ્યાન રાખજો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાવ અને જો રેસ્ટોરન્ટ તમને મફત પાણી આપવાની ના પાડે અને વોટર બોટલ જો તમને લેવાનો અગ્ર રાખે તો એને તમે બતાવી દેજો કે જો કોર્ટમાં જઈશું ને તો 3000 ચૂકવવા પડે 40 ની સામે એના કરતાં મફત પાણી આપી દે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ